________________
૧૦૨૬
સઝાયાદિ સંગ્રહ
અનેક જીવ પ્રતિ બૂઝવી રે અણસણ માસ ઉદાર થાવસ્થા અંત સમય કેવલ લહી રે પહોંતા મુગતિ મઝાર - ૨૧ શ્રીપૂજ્ય પટેિ શોભા કરૂ રે ષિ વિજાજી સુખદાય ચાવડ્યા ઋષિ રાયને રે દેવ મુનિ ગુણ ગાય , સંવત સેલ સત્તાણએ રે વઈરટ નયર મઝાર વિદ્યા ગુરૂ પ્રસાદથી રે શ્રી સંઘને જય જયકાર ૨૩
[૧૫] નયરી દ્વારામતી જાણી
નર(ટ)વર ગોવિંદ કુંવર થાવગ્ના તિહાં વસઈ જિસિઓ પૂનમચંદે (જનની મન૦) ૧ જનની મને આશા ઘણી પૂરઈ ભગ સંગ બત્રીસઈ અંતે કરી
વિલસઈ સુરભેગ... એક દિન દેખઈ માળીયે નરનું બહુરૂપ માડો પૂછઈ તઓ કઈ તસુ સયલ સરૂપ... બીજઈ દિન તસુ ઘર સુણઈ બહુ શોક અપાર એક દિન ચિહું ઉપાડી
એહ કવણ વિચાર... માય હકારી પછાઓ
સિ૬ નાટિક એહ. કાલ અમહે જે પુષ્ટિ
નર વિરણવું તે... લીલાપતિ કુંઅર ભણઈ કિમ મરી માઈ જમધારી આવી કરી
વચ્છ ! લઈ જાઈ... ઈહા પહઈ જાણીઉં
જાગીઓ વઈરાગ માડી ! અમહ રહિવા તણુઉ નહીં મંદિર લાગ... કુમર વચનિ માઈ દુકખ ધરી ગઈ રાઉલિ રાવ કેશવ વાત સુણ તિહાં તસુ મંદિર આવઈ. શ્રી કુણઈ લેઈ ગેદઈ
માય કરછ વિલાપ નયણનીર પાયે પડઈ વચ્છ ! કાંઈ સંતાપઈ... મુઝ જીવત તું લહુડઓ ઈમ કઈ ડમડલઈ માધવ મનાવઈ ઘણ3 તવ કુંવર બેલઈ.. નયરિ તુમહારઈ ધાનિઈ ભય રહણ ન જાઈ આજ પુરૂષ એક ઘરતણુઉ લીધઉ કહિ માઈ.. પર જાણુ માધવ હસઈ એહ જગ વટિ ચાલઈ ત્રિભુવન માંહિ ન છુટીઈ એહ ભય કુણ પાલઈ.. કુમર ભણઈ તિહાં જાઈસિલે જિહાં નિર્ભય થસિવું ઉજવનિરિ શ્રી નેમિ પાસ સંયમ અ દરિસિઉ...