________________
૧૦૨૫
થાવગ્યામુનિની સઝાયો આડેબર અધિકે કરી ? વાંદી નેમ જિણુંદ જગગુરૂ તિહાં દેસણ દીએ રે ભવિજન મન આણંદ રે...શ્રી જિનેમિ૦૪ નેમ કહે ભવિયણ સુણે રે એ સંસાર અસાર દશે દષ્ટાંતે દોહિલે રે
માનવને અવતારે રે. . ૫ થાવાસુત વૈરાગીયે રે બેલે બે કરજેડી તારિ તારિ ત્રીભે વન પતી રે ભવ બંધનથી છોડિ રે. . ૬ ધરિ આવી ઉતાવળે રે લાગે જનની પાય રે અનુમતિ આપ માત રે સંજમ મુઝ સુખદાયે રે. . ૭ માત કહે સુત સાંભળે નહીં રે સરવ સંગ રે....ચારિત્ર મુઝ ચિત્ત વચ્ચે કામ કુંવરની એપમાં
જોબન લલિત કુમાર રે.. ચારિત્ર ૮ નારી બત્રીસ અતિ શોભતી નરતરાણ અવતાર રે.... ૯ આદે સુખ અતિઘણું
સુપરંતર નહીં સોગ રે... - ૧૦ કુંવર કહે માંજી સુણો
આ ઉ અથિર સંસાર રે રાખ્યું (કમહી નવ રહે જુઓ ચિત્ત વિચાર રે... - ૧૧ એમ જાણી ઉતાવળી
અનમતિ દી મુઝ આજ રે , ૧૨ ચારિત્ર છે વચ્છ ! દોહિલું એ સાચું મનિ જાણિ રે પછાતાપ કરી છે
વાનરની પરિ જાણિ રે... સીહતણી પર પાલનું સંજમ મેરી માંય રે દૂષ્કર તેહને જાણજે
મનથી કાયર થાય રે... , ૧૪ આપી અનુમતિ માતજી મહોત્સવ કી હરિરાય રે દીક્ષા દેવે શ્રી નેમજી
થાવસ્થા મુનિ સુખ થાઈ રે - ૧૫ સહસ મુનિ ઋષિ થાવગ્રા સેપ્યા થિવિરતે(ને)પાસિ રે પુરવ ચૌદ ભણ્યા તિહાં ભગતિ કરિ ઉહાસિ રે. ૧૬ સાધુ સંધાતે શોભતાં રે થાવ અણગાર સાધુજી સમિતિ ગુપ્તિ સુધી ધરે પાળે પંચ આચાર, (થાવસ્થામુનિ ગાઈએ રે) ૧૭ થાવસ્થા મુનિ ગાઈએ રે -ગાતાં હરખ અપાર લઘુ વય વ્રત આદરી રે મહીયલ કરે વિહાર . ૧૮ જીવ જતન સત્ય આદરી રે તજ અદત્ત અબ્રહ્મ છાંડી પરિગ્રહ પ્રેમસું રે આરાધે જિન ધર્મ પંચ મહાવ્રત પાળતા રે -વિચરે દેશ વિદેશ સહસ સાધુ સુપરવારે ટાળે કમ કલેસ
સ-૬૫