________________
૧૦૨૪
- સઝાયાદિ સંગ્રહ થાયચ્ચાને તેડી ઈન ભાખે કાંતને ઋદ્ધિ સુખકારી રે ઉષ્ણ શીતલ એ દોય વિના સઘળાં દુઃખ નિવારૂ.. અનુમતિપ કમર કહે દુઃખ દૂર કરે તે શ્યાને કાજે જઈએ રે જન્મ જરા રેગ મરણ નિવારો તે સુખીયા થઈને રહીયે.. . ૬ વળતા કુણુજી ઈમ કહે એ કાળ તણું ગતિ ન્યારી રે મુજથી ટાળી નવિ ટળે એ 'ઈહિ ન શકે વારી.... ..
- ૪ [૧૧૫૦] દૂહા મહોત્સવ કીધે જુગતિ શું સ્વયમેવ કૃષ્ણ નરિંદ સંયમ લેવા સંચરે
તબ થયે પરમાનંદ. અનુમતિ આપે તિહાં માતાજી રે સહસ પુરૂષની સાથે રે કુંવર થાવચ્ચે સંયમ આદર્યો નેમિ જિણુંદ ને હાથ રે
સાધુ ભાગી થાવચ્ચે વંદીયે રે શ્રી નેમિ જિનેશ્વરે દિક્ષા દેઈને મૂક સ્થવિરજીની પાસ રે ચૌદ પૂરવ ભયે અતિ સુંદર રે અથ સહિત ઉદાર રે.. સાધુ ૨ ચાર મહાવ્રત અતિ સુધા ધરે રે પાળે પંચ આચાર રે નવવિધ શીયલ સમાચરે રે ષકાયાં હિત કાર રે છે ? સમિતિ ગુપ્તિ આરાધે ભાવશું રે લીયે નિરવધ સુઝત આહાર રે દશવિધ યતિ ધર્મ હઈડે ધરે રે વિચરે કરી ઉગ્ર વિહાર રે... . ૪ વિહાર કરતાં અનુક્રમે આવીયા રે શત્રુંજય ગિરિવર ઉપર સાર રે અસણ કરીને એકજ માસનો રે પહત્યા મુગતિ મઝાર રે.... " શ્રીમતુ લોં કા ગ૭પતિ રાજયે રે બિરાજે કેશવજી મુણિંદ રે શીલ શિરોમણી ગ૭પતિ વંદીયે રે જિમ લહીયે પરમ આનંદ રે ૬ તાસ શાસન માંહે અતિ સુંદરૂ રે શોભે ઋષિ ભીમજી સુખદાય રે તસ શિષ્ય તેજ સિંહ બહુ ભાવશું રે થાવા ત્રાષિના ગુણ ગાય રે ૭
૧૫૧]. શ્રી જિન નેમિ સેમેસર્યા રે દુઆરકા નગરી ઉદ્યાન તનવન નદન સમે રે નંદન વન પ્રધાન..
શ્રી જિનનેમિ સામે સર્યા રે સાધુતણું પરિવારે રે ત્રિભુવન જીવને તારવા આવ્યા નેમ કુમારે રે... શ્રી જિનનેમિ રે કૃષ્ણ ૫ ગયે વાંદવા ૨ વલી ગય લેક અનેક થાવસ્થા સુતને થયે રે વંદનતણે વિવેકે રે.. - ૩