________________
૨ [૧૧૮] રહા ઘેર આવી કહે માતને આપે અનુમતિ સાર - હું ભાવ ભયથી ઉભાગ્ય લઈશું સંયમ ભાર ઢાળઃ માત કહે સુત સાંભળો સંયમ વિષમ અપાર રે, ચારિત્રચિત્તવર્યુ તું સુકુમાળ છે નાનડા સુણ મેરા પ્રાણ આધાર. - ૧ બત્રીસ નારી તાહરે
ઈ દ્વાણું સમ રૂ૫ રે તું વરછ ! ઈંદ્ર સમાન છે
ભગવ ભાગ અનુપ... એ મંદિર એ માળીયા એ સુકુમાળ છે સેજ રે સુખ ભેગો સંસારનાં આણી હૈડે હે જ.. તન ધન-જોબન કારમાં કારમો કુટુંબ પરિવાર રે નદી પૂર સમ જાણીયે
જાતાં ન લાગે વાર... ડાભ અણું જલ બિંદુઓ પીપળ પાકે પાન તેમ એ આયુ થિર નહિં જેહ સંધ્યાને વાન... સાધુ તણે પંથ હિલે દઢ પણે પાળવો સૂર રે પાછળથી પસ્તાવશે
સુણ નંદન દુઃખ પૂર... સંયમ લઈ પસ્તાવતાં
તે નર કાયર કહાય રે સિંહતણી પરે પાળશું
સંયમ મેરી માય...
૩ [૧૧૪લી દૂહા કુંવર તણું વણ સુણે માતા ચિંતે એમ
કૃષ્ણકને જઈ વિનવું શુભ ઉત્સવ હોય જેમ માતા થાવસ્થા તિહાંકને આવે જિહાં છે કૃષ્ણ નરિદ રે મીઠે વચન ભાખે કરજેડી સંસાર તજે છે મુજ નંદ..અનુમતિ માગે છે મુજ ઘર સૂત્રનું મંડાણ રે સવિ ભાંગે છે મણિમાણેક મોતી ભંડાર રે સવિ ત્યાગે છે મુજ પ્રાણ તણે આધાર અનુમતિ માગે છે. છત્ર ચામર માગું તુમ કને કરવા મહત્સવ સાર રે એટલી આશ સફળ કરે જાણે તમે નિરધાર, અનુમતિ માગે છે વયણ સુણી કૃણજી ઈમ ભાખે ' તમે ચિંતા ન કરશે કઈ રે અમે પિતે તુમ ઘર આવીને કરશે જિમ સુખ હેય.... , ૩ હર્ષ કરી કુણુ વધાવીને માતાજી નિજઘર આવે રે કૃષ્ણ સઘળી ઋદ્ધિ લઈને
થાવા પાસે સધવે... . ૪
.