SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૮ સઝાયાદિ સંગ્રહ નાસી નિજ નગરીમાં પહતા સૈન્ય આગળ જિમ ચઢિકા ગઢરેહા કરીને તે રહિયા બહીયા દુર કટકા દૂત મુખે દમદંત કહાવે અરે અનાથ દેશ લુચ્ચા શશક શગ લ પરે જડર કે કિમ નાસી ગઢ પચ્ચે જે કુલજાતિ ક્ષત્રિય હે સુદ્ધા -તેં વીરપણું દેખાડે નહીંતર કવિત મૃત પરે કાતરમ્હ સુભટ પણું મત વાડે દૂતવચન એહવા નિસુણી દંભ મુનિ પરે ન કહે પાછું ઇસ કૌરવ-પાંડવ દમદૂત તેજને ન લહે દતે આવીને જેહવું દીઠું તેહવું નૃપને ભાખે પાંડવ કૌરવને અમે જીત્યા તે પડેહ બજાવે આખે પાંડવ લાજ લહ્યા છમ નિસુણી ઝુઝે સાહમાં આવી ભૂજ કેટમાં ચાંપી પાંચે ઈનું પેરે અણિ મનાવી આપ આપણે નગરીએ આવ્યા નિજ ઘરે સુખ વિલસે પુન્ય બળે દમદંત નરેસર ઘણું સામ્રાજ્ય વિકસે ચિરકાલે તે નૃપ સુખ વિલસી લહે સંવેગ વૈરાગ્ય થિવિર પાસે ચારિત્ર રહીને પાળે વધતે રાગ કમ ઘાટ ઉછાટન હેતે તપ તપે ઉપશમ ધારી વિકથા છા વિવર્જિત નિર્મમ સમિતિ ગુપ્તિ આચારી ખતે દતે બહુ મૃતવંતે શુચિમાન શુચિ કારી દ્રવ્યભાવ ગુણ રાગી ત્યાગી વિષય કષાય નિવારી ૨. [૧૫] ઢાળ ૨ વિહાર કરતા આવીયા ગજપુરી નયરી ઉધાન સજની કરુણાકર કાઉસગ કરે ધરતાં ધર્મનું ધ્યાન . શ્રી દમદંત મુનિ જયે યતનાવંત મહેત સંવેગી સમતા વ સંયમ ગુણહ વસંત, શ્રીદમદત મન જ સપરિવાર પાંડવ તિહાં કીડા હેતે જાય બળીયા અતિ આડંબરે દીઠે તિહાં મુનિરાય છે યુધિષ્ઠિર અજુન ભીમજી ન કુલ સહદેવ બંધુ પંચમ ગતિને સાધત દીઠે કરૂણા સિંધુ નિરખી હરખે ઓળખી રોમાંચિત થઈ કાય . ઉતરીયા ગજરાજથી ધાય, નમે મુનિ પાય છે દઈ તીન પ્રદક્ષિણા મુનિ પદ રજ શિર લિંત , સાનંદે ભક્તિ સ્તરે ધન ધન તુહિ ભદત છે ૧ ૨ ?
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy