________________
૯૮ર.
સજઝાયાદિ સંગ્રહ [૧૧૦૬]. દુહા : સરસ સ્કેમલ શારદા વાણી વરદે માયા
પઠાણપુર પાટણ ધણી સબલ મકરવજ રાય ૧ મદન જમ તસ બેટડે શીલવંત સુવિચાર અવર નહિં અવની તવી મહિણીઓ મેહણગાર રે ચરીઈ ભણું મન હેતનું આણી અવિચલ રાય
શાંતિ કુશલ કહે સાંભળે હવે લાધે લાગ ૩ ઢાળ : ધરમ ધેરી ધુર ધરમને ધરમધુરા ધુરિધીર પુરપઈઠણને પાટવીજ મદન ભરમ વડવીર...(ઝાંઝરીયા મુનિ ) ઝાંઝરીયા મુનિવર
ઝાંઝરિયા ઝમકૈ પાય ઝાંઝરીયે જગ મેહીઓજી તું ભલઈ જાય ઋષિરાય... ૫ કુલમંડણ કુલ દીવલેજી ઉગીએ અનોપમ ભાણ રૂપે રતિપતિ રાજવીજ મદન ભરમની આણ... , ૬ લક્ષણે બત્રીસે સુલક્ષણેજ પરણુવો બત્રીસ નાર માત-પિતાને વાલજી ભોગી ભમે રે સંસાર.. . ૭ જન મનઉરને ઉજળાજી ઉજળી સુકમલ કાય કમલાપતિ જાણે કાન્હહેજ મદન સેના રાણું માય.... - ૮ ઇંદ્ર મહોછવ માંડીયાજી નવ ખંડ મિલિઆ લોક નરવર નાચે માનવજી થાનિક થાનિક થાક.. - ૯ રાજકુમાર ઘણું અલજી અલજઈયે કુતિગ કામ ઈદ્ર મહોચ્છત્ર જોઈને જ જેઠવા સરખે ઠામ... - ૧૦ મુગટ વિરાજે હીરલાજી કુંડલિઆ પહરે હાર કડિ કણ દોરે કેડીનો પાલાં ન લહું પાર... - ૧૧ દાસ દી કેલા છોકરાઇ પરવરિઓ નારી સાથ અવર અનેક ઉતાવળાજી કુંવરીઆનો ઝાલૈસા હાથ....૧૨ બરછી ઝબ ઝબ ઝલકતીજી કરિ ઝાલી લાલ કબાણ તરકસ ભરી ભાલડેજી મેહણિઓ ચતુર સુજાણ , ૧૩ રાજકુમાર શેઠે ચડીઝ રમવા વનખંડ જાય કુગતિ(કુતિગ) જોતાં સાધૂ મિલ્યાજી વાંદે પ્રણમી પાય.... - ૧૪ સંધ્યા રાગટણીપરેજી એ સંસાર સરૂપ અથવા રંગ પતંગને સાધુ ભણે સુણ ભૂપ... - ૧૫ મનમાં હલ્યું મનમાંહિ રહેજી કાયા ના જાલ વિજયારસ રસીઓ ઘણુંજી માંડ ડાકડમાલ... . ૧૬