SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાઝરીયા મુનિની સરકારે માયા મૂવ સંસારને જી ધિગ ધિગ માયા જાળ નરગઈ જાયે જીવડે માયા આળપંપાળઝાંઝરીયા, વચન સુણી ભીને મનજી એ સંસાર સ ૨ રથ-રામા–પાયક તરીજી દાંડી લીધું સંયમ સ૨.૧૮ મતવાલા મ ગલ પરેજી વિચરે દેશવિદેશ માયા મંદિર પાડતુછ મુનિવર બાલી વેસ... - ૧૯ વિહાર કરે અતિ આકરૂંજી દેહસું ન ધરે રાગ ચાકરીઈ સુર નર રહ્યાં ગયે રે બંબાવતી લાગ.૨૦ જેઠ માસિ તાવડ પડે અભિનવી જાણે આગ નગર ફિર કવિ ગોચરીજી સુરત મધ્ય ભાગ.... - ૨૧ તિણિ અવસર કે કામિનીજી વન અને પરમ ચંદ કટિ લકે કેસરિ હસ્યુજી સરેજી વિધાત્રા ફંદ.. . ૨૨ નવ સાત વરસ સુલક્ષજી રૂપ મયણને આલિ વિષધર વેણ હરાવીએજી વધક વાંકુ જેઈ નિહાલિ,૨૩ સરલી કણયર બડીજી ચામડી ચાંપાને વનિ કામણગારી કામિનીજી પાતલો પિયણને પાન . ૨૪ કામ કટકની ઓરડીજી ગેરડી નરગને માંગ કાળી કાજલ કુંપલીજી ફૂડ કપટયું રાગ. - ૨૫ કરિ કંકણ કરિ ચૂડલેજ આંખડિ કાજલ રેખ ચરણે રણકે ઉરીજી દાંતલડે સેનાની મેખ. ૨૬ પીન પાધર કલસલાજી અધર પ્રવાસી રંગ ગજ ગતિ ચાલે મલપતીજી મુદરડી હીરૂ નગ... . ૨૭ વૈરવિરોધની વેલડી જી હલાહસ કઓ કુલ અનરથમાંહિ ઉપજી કામિની કૂડનું મૂલ... . ૨૮ વાંકી ભમૂહ કબાણડીજી નયણાં સાંઈ બાણ પાડ માણસ મિરગલજી જાણ અજાણ સુજાણ... . ૨૯ બાલાસર ઇસ્યાં ભણુજી ચેહટ ચાચર ચોર દૈવ ન દીજીઈ દસજી મનમથ પાડે સેર . ૩૦ નારી ભેળવી દેવતાજી નારી રે ધૂતાથ લેક અશુચિ જ જાલની દેહરિજી મત ભૂલો માનવી કેક. ૩૧ વિરહાતુર ગેખ ચડીજી અબળા પતિ પરદેસી ચંચળ ચપલ ઉતાવળીજી સાન કરે ભુડીસ... . ૩૨
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy