________________
૧૧
જ્ઞાનક્રિયા સંવાદની સજા નવિ નિષ્ફલ છે એહમાં રહે પરથી સાપેખ નિરપેક્ષે ભાવારિધિ
વસે અને તે દેખ... એક અન્યને માસ્વા
તલપે દિન ને રાત માંસ સુરા વિષ ન્યાયથી હવે દેયને ઘાત... નવિ સજજન મુખ ભતે પર અવર્ણને વાદ સજજન મુખ જે જીભડી લહે પર ગુણ સંવાદ.... તરે નદી ગદ ક્ષય કરે
પામે ધન ભરપૂર રાજ્ય વણિજ કવિ શર મુખ નાણક્રિયા મય ભૂર. ક્ષાયિક જ્ઞાન ને ચરણને ધરતા શ્રી જગદીશ સર્વ સંવર કિરિયા કરી આનંદ પદના ઈશ”
ક જ્ઞાનદષ્ટિ મહદષ્ટિ વિષેની સજ્જાયો વ્હિ૭ ચેતન ! જ્ઞાન કી દૃષ્ટિ નિહાળે મહ દષ્ટિ દેખે સે બાઉરે હેત મહા મતવાલે..ચેતન જ્ઞાન કી મેહ દષ્ટિ અતિ ચપલ કરતુ હૈ ભવન વાનર ચાળા
ગવિગ દાવાનલ લાગત પાવત નાંહિ વિચાળો.... - ૨ મેહ દષ્ટિ કાયર નર ડરપે કરે અકારણ ટાળે રણમેદાન લડે નહીં અરિસે શૂર કરે જયું પાળ.. , મેહ દષ્ટિ જનજનકે પરવશ દીન અનાથ દુખાળો માગે ભીખ ફિરે ઘર ધરણું કહે મુજકું કઉ પાળે. . મેહ દષ્ટિ મદ મદિરા માતી, તક હેત ઉછાળે પર અવગુણ રાચે સે અહર્નિશ કાગ એ શુચિ જયું કાળ૦ ૫ જ્ઞાન દષ્ટિમાં દોષ ન એતે, કરે જ્ઞાન અજવાળે ચિદાનંદ ઘન સુજશ વચનરસ સજજન હૃદય પખાળો. ચેતન ૬
(૧૦૯૮] ચેતન ! મેહ કે સંગ નિવારે જ્ઞાન સુધારસ ધારે.... ચેતન ! મેહ મહાતમ મલ કરે રે ધરે સુમતિ પરકાસ મુક્તિ પથ પરગટ કરે રે દીપક જ્ઞાન વિલાસ... - ૧ જ્ઞાની જ્ઞાન મગન રહે રે રાગાદિક મલ ખાય ચિત્ત ઉદાસ કરશું કરે રે
બંધ નહિં હેય.... . લીને ભય વ્યવહાર મેં રે યુક્તિ ન ઉપજે કેય દીન ભયે પ્રભુ પદ જડે રે મુગતિ કહયું હેય..