________________
મહ૭૨
સઝાયાદિ સંગ્રહ ક્રેડ પૂરવ લગે મહાલતા વળી દેતાં હો ભવિજીવને બેધ કે પણ નવિ કિરિયા કોટીએ નવિ પામ્યા હો કઈ મુકિત અરોધ કે , કેવલી જિનવર જગ ભણે ભાવને વળી હે પ્રતિ બોધન ઠાજ કે તીરથ થાપવા ગણપતિ કિરિયાવંત હો સવિ થાપે મહારાજ કે સમ્યગ્દશન જીવને
ભવ ભયથી હો કરે દૂર અવશ્ય કે પણુ ચરણે ચિત્ત લાગતાં ભવ આઠમાં હે લહે શિવપુર વાસ્ય કે નવિ કિરિયા ચિત્ત ધારતાં કહ્યાં શાસ્ત્ર હે નવિ તે શુકલ પક્ષી કે કિરિયા ધારતા મેક્ષની ભાખ્યા ભવિ હો તે હી શુકલપક્ષી કે જયાં લગે સર્વ સંવર નવી ભવિ પામે છે ચારિત્ર વિશાલ કે કેવલી પણ કાપે નહિં
ભવ ભયને હોતરૂવર દુઃખ શાલ કે. ૧૩ તીરથ થાપતાં જિનવરૂ આપે ધુર હો ગણધરને દીખ કે તસ મહિમા જગ ગણધરૂ કરતાં સવિ હ શ્રુત ભરિજન શીખ કે શાસન જગરહે ત્યાં લગે. (કરિયા ધર હે મુનિવર આચાર કે બાલાદિક જીવ બૂઝવે
ઘરે જે નિત હા કિરિયાગણ સાર કે વિણ કિરિયા જે જ્ઞાન છે નિષ્ફળ કીધું હોજિન શાસ્ત્ર મેઝાર કે
આરાધક કિરિયા ધર કહ્યા જિન સમયે હે લહે શાસ્ત્રને સાર કે વિણ જ્ઞાને વિણ દર્શને શૈવેયકે હો અભવી પણ જાય કે ભવ અનંત વેયકે
ભાખે જિન હે સવિજીવને થાય કે ઘટમાં ચક્ર ચીવર જિસ્ય કિરિયામાં હે છે જ્ઞાનને હેતુ કે જે નવિ કિરિયા સાધશે કિમ લેશે હો નિજ આનંદ સેતુ કે
[૧o૯૬) જ્ઞાન ક્રિભય વિચાર : જગદીશ્વર જિનરાજને ચરણે ધરી શુભ ચિત્ત જ્ઞાન ક્રિયા યુગ જેગથી મેક્ષ લહે ભલી રીત.. ૧ નાણે વયણાં જે કહ્યાં કિરિયાયે વળી જેહ નિજ નિજ મતને પિષવા ત સુણો ધરી નેહ... ૨ ભિન્ન ભિન્ન મત વાસિયે પ્રાણી ભાખે ભાષા નિજ નિજ મતને પિષવા પણ જિનમત ગુણ રાશ જે નવિ જાણે નવિ સુણે ઉભયપક્ષ ગતવાત તે નિશ્ચયથી વેગળે
કેમ લહે સુખ શાત... દોષ ઉભય નહિં દેય જોગ જિન વચનામૃત સાધ તે ત્રણ મત કરી જુજુઆ કહું સુણજો નિરા બાધ .. જિનવર ભાખે ભવિજને જ્ઞાન ક્રિયા યુગ દેય વાદ કરે નવિ મન ધરે જે સુખ કારણ હોય.