________________
૧૯૭૪.
સઝાયાદિ સંગ્રહ
હે હોય
૮
પ્રભ સમો પૂજે પઢો રે - - - કરે વિવિધ વ્યવહાર મેક્ષ સ્વરૂપી આતમારે
જ્ઞાન ગમન નિરધાર... ચેતન ૪ જ્ઞાન કળા ઘટ-ઘટ વસે રે જોગ જુગતિ કે પાર નિજ નિજ કલા ઉદ્યોત કરે રે મુગતિ હેય સંસાર.... , બહુ વિધ ક્રિયા કલેશ શું રે શિવપદ ન લહે કેય જ્ઞાન કલા પરકાશ રે સિહજ મોક્ષપદ હોય... . ૬
અનુભવ ચિંતામણી રતન રે જાકે હઈવે પરકાશ -સે પુનિત શિવપદ લહે રે દહે ચતુર્ગતિ વાસ... - ૭
મહિમા સમ્યગ જ્ઞાનકી રે અરૂચિ રાગ બલ જોય ક્રિયા કરત ફલ ભુજતે રે કર્મ બંધ નહિં હાય.... ભેદ જ્ઞાન તબ લે ભલે રે જબ લૉ મુકિત ન હોય પરમ જ્યોતિ પરગટ જિહાં રે તિહાં વિકલ્પ નહિં કોય , ભેદ જ્ઞાન સાબુ ભયો રે સમરસ નિરમલ નીર ધોબી અંતર આતમાં રે ધોવે નિજ ગુણ ચીર, રાગ વિરોધી વિમોહ મલી રે એહી આશ્રવ મૂલ એહી કરમ બઢાયકે રે
કરે ધમકી ભૂલ... " જ્ઞાન સ્વરૂપી આતમા રે કરે જ્ઞાન નહિં એર -દ્રવ્ય કર્મ ચેતન કરે રે
એહ વ્યવહારકી દેશે... . કરતા પરિણામી દ્રવ્યથી રે કર્મ રૂપ પરિણામ કિરિયા પર જાયકી ફિરત રે વસ્તુ એક ત્રય નામ.. . કરતા કર્મ ક્રિયા કરે રે
કિયા કરમ કરનાર નામ ભેદ બહુ વિધ ભયે રે વસ્તુ એક નિરધાર.. એક કર્મ કયતા રે
કરે ન કરતા દેય -તેસે જસ સત્તા સધી રે એક ભાવક હોય. . ૧૫
ક જ્ઞાનીના કર્તવ્યની સઝાય [૧૦૯૯. વિશાલ દષ્ટિ રાખતે રે ગંભીર મનને ઉદાર અનુભવ પામે આત્મને રે ફરે નહિં સંસાર અધ્યાતમજ્ઞાની રે વેગ ધરે વેપાર પામે કહી નહિં હાર... અધ્યાતમ... ૧ આત્મશુદ્ધ પર્યાયમાં રે રાખે નિજ ઉપગ વ્યવહારે વતે તદપિ સ્વાદે નિજ ગુણ ભેગ. - ૨ લેપ વિના કરણી કરે રે , અધિકારે નિજ સર્વ સૌમાં રહે સૌથી સદારે ન્યારે નહિં ધરે ગર્વ.. - ૩