________________
હ૫
સાભળ૦૧૯
જ્ઞાતા ધમકથાસત્રની સજઝાયે
હે અણુ બે લાજે રહ્યો. તિહાંથી કરે અ વિહાર - તપ કરે ભાવ નહિં મનિ. નિસાસાધુ આચાર.... - ગુરૂને પાસ મૂકીને તેજ નયરી મઝારિ રાજાને ઘર વાડીઈ , આવી બેઠે તેણિ વાર.. . ૨૦ ધા દીઠે ઓળ , પુંડરીકને કહે જાય પુંડરીક જાય ઉતાવળે , પ્રણમે કંડરીક પાય. કરે પ્રશંસા અતિ ઘણી , બેલે નવિ અણગાર અરથ વિષયને તાહરે . હતા કહે બહુવાર... રાજ ભાર કંડરીક દેઈ કરે પિતે રે લેચ વેષ પહેરે મુનિને તણે - એહવે કર્યો આ ચ. થિવિર ગુરૂ પ્રતિ વાંદને , આદરૂં મહાવ્રત ચાર
તિવાર સુધિ કલ્પ નહિં . કરવા મુઝ આહાર. ઈમ અભિગ્રહ કરી ચાલીએ કેડે કંડરીક રાય એ સરસ આહાર કરતાં થકાં એ રાત્રી વેદના થાય - અંગિ રેગ બહુ ઉપના . મોહ દેખીને રાય એ કાલ કરી નરગે ગયે . નસ કાંઈ કાજ...
દીક્ષા લેઈ સાધ-સાધવી વાંછે કામ ને ભેગ
કંડરીકારિ દુઃખી થાયચ્ચે , ઈમ કહે સારો લેગ... . - પુંડરીક થિવિર પ્રતિ વાંદી , મહાવ્રત આદર્યા ચાર - છ છઠ્ઠને પારણું , ઈમ વિચરે અણગાર...
અસ વિરસ લેતાં થકાં વેદન પ્રગટ થાય રહિત બલ વીચે થયે , ધર્મ ધ્યાન મન થાય.. . નમસ્કુણું અરિહંતને . થિવિરને તિમજ કાંત
પાપ નક સિરાવી પુંડરીક કાલ કરત . સર્વારથ સિદ્ધ વિમાનમાં . દેવતણે અવતાર . મહા વિદેહ ક્ષ જાયચ્ચે સર્વ દુઃખ કરી પરિહાર... . દીક્ષા લેઈ ઈમ સાધવી એ વિષ ન રાચે જેહ
અર્ચનિક સહુ સંઘમાં પામસ્તે સુખ અછે.
અધ્યયન એગણીસમે કહ્યી જ્ઞાતા સત્ર મઝાર એ હર્ષ વિજય કવિ રાજને , પ્રીતિ વિજય જયકાર. . ૩૩