________________
૯૬૨
સજઝાયાદિ સંગ્રહ હે રાજ કરે તિહાં રાજી લાલા મહાપ બલવંત . પ્રાણપ્રિયા પદ્માવતી , વહાલી બહુ રૂપવંત... સાંભળ૦ ૩ . અંગજ તેહના દીપવા . પુંડરીક કંડરીક જાણ
થિવિર સમેસર્યા વાંદવા , જાવે રાય સુજાણ સુણી ધમ પુંડરીકને ગે પોતાને રાજ
કંડરીક યુવરાજા કર્યો ' સાર્યા આતમ કાજ. . મહાપદ્મ દીક્ષા લેઈ . ચૌદ પૂરવ ભણું સાર
નિરમલ ચારિત્ર પાળીને એ પેહતા મુગતિ મઝાર. વળી પુંડરિકિણ નગરી . ભલી નલિનિન ઉદ્યાન આવી થિવિર સ સ , માતા જિનવર ધ્યાન
પુંડરીક ધર્મ સુણ વળે કંડરીક બોલે રે એમ . ધમ સુણી મુખ ઉપનો , ચારિત્ર ઉપસેં પ્રેમ...
કંડરીક કહે નિજ જાતને , લેઈશ સંયમ મેગ એ પાછા પુંડરીક ઈમ કહે . લેગ ભેગ સંગ.. કંડરીક વારે ઘણું , ન કર વાર લગાર
એાછવ કરી સંયમ લીયો', વિચરે ગુરૂ અણગાર. - અંત પ્રાંત કરતાં થયાં છે શીતલ લુખે આહાર
સેલક પર કંડ રીકને પ્રગટ રોગ વિકાર પુંડરિકિણ નયરી ભણું , આવી સમસય જામ વાંદરા ભાઈ ગુરૂ પ્રતિ , આ પુંડરીક તામ. ભાઈને રોગી દેખીને . ગુરૂને ઇમ કહે ભૂપ
જાણું સલાઈ પધારિઈ. . ઓસડ કરૂં અનૂપ. . રોય વચન ગુરૂ પામીને તિહાં ગુરૂ આવે જ તેહ.
એસડકરે કંડરીક , રાજા ધરીય સનેહ..
વિહાર કરે ગુરૂ પૂછીને કંડરીક મન પછતાય . સરસ આહારને લેભી રહીન કે તિણ ઠાય.
કંડરીક સને થયે . સાંભળી પુંડરીકે વાત : આવી વાંદે તેહને . દેઈ પ્રદક્ષિણા સાત
ભાઈ ધન કૃત પુણ્યનું ધન તાહરા અવતાર - રાજ રામા ઋદ્ધિ છેડાને લીધે સંયમ ભાર... - અધન્ય અકૃતપુણ્ય હું રહ્યો સંસાર લેભાય , સંયમ લેવરાય નહિં ધન્ય ધન્ય તું ઋષિરાય. • ૧૮