________________
ઝાતા ધર્મકથા સત્રની સઝાયે વનમાં પાણી અને નહિં જીવસ્યું કેણિ વાત લલના ધને કહે તપુત્રને
કરે તમે મારી ઘાત અભાવ ૨૬ લેહી માંસ ભક્ષણ કરે પામે અટવી પાર રાજગૃહે સુખે પહોંચ મિલ નિજ પરિવાર છે . ૨૭ જેઠ પુત્ર કહે તાતજી
ભક્ષણ કરે મુઝ દેહ , ઈમ પાંચે તે બેલીયા માંહે માંહે ધરીય સનેહ . . ૨૮ તાત કહે સુણે દિકરા * સુસમાં સુઈ જેહ આહાર કરે તુમે એને જિમ પામે નિજ ગેહ પાડી અગનિ તિહાં અરણી સેકી ખાધું તસ માંસ દઢ થયા ભુખ ગઈ હરિ પામ્યા રાજ ગૃહ વાસ મૃત્યુ કાર્ય કરી પુત્રીનું શેક રહિત તે થાય શ્રી મહાવીર સમોસ
ધર્મ સાંભળવા જાય દીક્ષા લેઈ અંગ સવિ ભણ્યાં લેખણ કરી માસ પ્રથમ દેવ કે સુર થયા મહા વિદેહે શિવલાસ સુણ જબ હમ કહે ધને શેઠે કર્યું જેહા વર્ણ રૂપ બલ બાંધવા
જીભસવાદે ન એહ માંસ લોહી પુત્રીત
કીધે એણે આહાર રાજ ગૃહે તે પહુંચવા મિલવા કુટુંબ પરિવાર નિગ્રંથ સાધુ ને સાધવી એ ઔદારિક દેહ સાતે ધાતે વાધીઓ
કાચ કુંપા સમ દેહ • ૩૫ રૂપ વીર્ય બલ બાંધવા આહાર તેહ નિમિત્ત ન કરે સાધુને સાધવી મોક્ષજાવા એક ચિત્ત અઢારમે અધ્યયને એ કહ્યો જ્ઞાતા સૂત્રને સાર શ્રી હર્ષ વિજય કવિરાજને પ્રીતિ કહે સુખકાર ૩૭.
' ૧૯ [૧૦૮૭] જીહે પૂર્વ મહાવિદેહમાં લાલા પુષ્કલાવતી એ નામ છહ વિજય સેહે પુંડરિગિણી , નયરી બહુ સુખ ઠામ...
જબુમુનિ ! સાંભળ અધ્યયન એહ...૧ જીહે ઓગણીસમે મુઝને કહ્યો , વીર જિનવર ધરી નેહ શહે, પહેળી નવજોજન કહી , લાંબી જેયણ બાર
દેવ લેક સરખી અછે . ધણ કણને નહિં પાર ૬૧