________________
સજઝાયાદિ સંગ્રહ
૨૦ કળશ (૧૯૮૮). જ્ઞાતા સુત્ર તણે સહી એ સુયખંડ હિલે સાર સુણે ભવિ ભાવસ્યએ. ઓગણીસ અધ્યયન તિહાં કહ્યાં એ જેહમાં અરથ અપાર સુણતાં બહુ સુખ થાય નવ નિધિ ઋદ્ધિ ભરાય પાતિક દરે પલાય જ અધ્યયન તે ઓગણીસનીએ કીધી મેં ઓગણીસભાસ ભણતાં સુખ બહુ ઉપજે એ સુણતાં લીલ વિલાસ. અધિક એ છે પ્રમાદર્યું એ સૂત્રવિરૂદ્ધ કહ્યો જેહ તે મુજ મિચ્છામિ દુકકડ એ શ્રી સંઘ સાખ કહું જેહ. ગહન અરથ સિદ્ધાંતને એ કેઈ ન પામે પામે પાર મહરિમિતિ સરૂ કરીએ સુણવા ભવિ ઉપગાર એકવીવ સંવત સત્તરમેં એ કાનિ સુદિ ગુરૂવાર દશમી દિન પૂરી થઈએ વર્ચો જય જયકાર તપગચ્છ નાયક સુંદરૂ ખે શ્રી વિજયે દેવ સુરિંદ મૂરતિ જગિ હિત કારણે એ મુખ શારદ કે ચંદ... પાટ પ્રભાવક પૂજ્યને એ
શ્રી વિજય પ્રભુ મુણદ. જિર્ણો કચ્છ દેશ દીપાવિઓ એ શિવ ગણ ભાકુલચંદ તે સદગુરૂ આદેશથી એ રહી ભુજ નગર ચેમાસ આદિ જિર્ણોદ પસાઉલે એ પૂગી મુઝ મનની આ સ...
અતલ પ્રતાપિ ગણની એ શ્રી કચ્છ દેશને ૧૧૫ રાતમાં બીરાજીઓ એ છત્યે મન્મથ રૂપ.. શુર વીર ન્યાયી ભલેએ અવિચલ તેહને રાજ. શ્રાવક શ્રાવિકા પ્રેમસ્યું એ
નિત કરે ધર્મના કાજ... તિહાં વસે ઉકેલ સહકરૂ એ સાંડેરા ગાત્ર શૃંગાર શ્રી સંઘ ભાર ઘુરંધરૂ એ સંઘ નાયક સુવિચાર... પારિ વટ મિર ધમિ ઘણું એને જયવંતે જસ પરિવાર સબલ આગ્રહ લહી તેહને એ કીધી એ ભાસ ઉદાર.. શ્રી હીર વિજય સુરીસરૂ એ તસ સીસ પંડિત રાય પંડિત કાહનજી જાણીએ એ સુજસ જગમાં ગવાય. પંડિત માંહિ શિરોમણી એ કનક વિજય કવિ ઇંદ નામે મંત્ર જપતાં થકાં એ લહીયે પરમાણંદ. તસ સીસ જગીસ જગમાં ઘણુએ ખિમાવંતમાં લીહ શ્રી હર્ષ વિજય પંડિત વરૂએ નામ જપું નિશ દીહ..