________________
૯૫૬
સઝાયાદિ સંપ્રહ જે અવિનય કર્યો તાસો કુંતી રાણીને તેડીને રે રાય કહે વચન વિલાસો કુંતી દ્વારિકા નગરીઈ જાય કૃષ્ણ પ્રણમેં ફઈના પાય..(જી) ફઈ શ્યાકામે આવિયા રે વચ્છ ! સુણે મારી વાત અરધ ભરતને તું ઘણી રે ત્રિજગમાંહિ વિખ્યાત ત્રિજગમાં વિખ્યાત તે માટે પાંડવને દીધે દેશવટો કિહાં જઈ રહે તે કહે મુઝને તે પૂછવા આવી છું તુજને.. . ૫ વલતું ફઈ પ્રતિ ઈમ કહે રે ઉત્તમ વયણ છે જે ફેક ન થાઈ તે સહિ રે જેહવી પત્થર રેહ પત્થર રેહ હાથીના દંત તેહવા વચન અ છે વલિ સંત દક્ષણ સમુદ્ર વેલાતટે જેહ પૂરવાસિ રહજો તિહાં તેહ.... - ૬ ગુજથી અદશ્ય રહજો સહિ રે ઈમ કહી ફઈ શીખ દીધ નારાયણે વાત જે કહી રે પાંડવ આગળ કીધ પાંડવ હય–ગય ઝાઝા લેઈ તે નગરેથી પ્રયાણ કરેઈ જિહાં અજ્ઞા દીધી હતી સાર પાંડુ મથુરા તિહાં નયર ઉદાર, ૭ નગરવાસી સુખે તિહાં રહે રે વિલસે સુખ સંસારે ગર્ભવતી થઈ દ્રૌપદી રે જમ્ય સુત સુખકારે સુખકારી સુત જન્મે જામ પાંડસેન તસ દીધે નામ કલાશીખી યૌવન વય પામે યુવરાજા વિચરે તેણે ઠામે... ૮ એહવે થિવિર સમોસર્યા રે પાંડવ વાંદવા જાય ધમ સુ હિયડે વચ્ચે રે ચારિત્ર ઉપરિમન થાય ચારિત્ર ઉપરિ મન થયે જિવારે નિજ સુત બેસાર્યો તિવારે દ્રૌપદી સાથે દીક્ષા લીધી મનવંછિત કાજ સઘળા સીધા. ૯ ચૌદ પૂરવ પા ભણ્યા રે તપ કરે મન ઉલ્લાસે દ્રૌપદઈ વ્રત આદર્યો રે સુવ્રતા સાધવી પાસે - સાધવી પાસે અંગ ઈગ્યાર ભણીયા સુત્ર અરથ નિરધાર છઠ અઠમ દસમ સુખકાર દુવાલસમ તપ કરે ઉદાર... - ૧૦ થિવિર વિહાર તિહાંથી કરે રે એહવે શ્રી જિનનેમિનાથે સેરઠમાંહિ વિચરતા રે શિવપુર કેરા સાથે શિવપુરી કેરા સાથ જિણું દા લેક ઈમ વાર્તા કરે આણંદા યુધિષ્ઠિર પ્રમુખ પાંચે મનચિંતે જઈ વદે ને મને બહુ પ્રીતે.૧૧ થિવિર પ્રતિ પૂછી કરી છે નેમજિન વાંદવા ચાલે હસ્તી કપા નયરી ભલી રે આવ્યા કેતે” કાલે આવ્યા કે કાલે તિહાં જે તે પામખમણ પારણું હતું તે તે ચાર ભાઈ તિહાં વહેરવા જાય આહારપાણે પણ તિહાં પડઘાય...૧૨