SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતા ધર્મકથાસૂત્રની સઝાયે ૯૫૫ વળતાં શ્રીકૃષ્ણ પૂ શંખને નાદ વાસુદેવ કપિલ તિહાં સુણીઓ તેહને નાદ. મુનિસુવ્રત સ્વામીને પૂછે સ્યુ પ્રભુ છે એહ. કહે જિનવર સઘળી પૂરવલી વાત જેહ.. ૨૦ આ તે મિલવા સમુદ્રને કાંઠે જામ રથ સમુદ્રમાં દીઠા પૂર્યો શંખ તેણે તા. ૨૧. કૃણે પણ પૂર્યો ઈમ મિલ્યા મહેમાંહિ લવણાધિ તરીયા પાંડવ કૃષ્ણ ઉચ્છાહિ.. ૨૨ ગંગા ઉતરો પાંડવને કહે એમ વળતે હું આવીશ દેવ શીખ લહી જેમ. પાંડવ નાવાઈ ગંગા નદી ઉતરે તેહ હરિબલ જેવાને છાની તે રાખત લવણાધિપ દેવસ્યું વાત કરી અભિરામ ગંગા તટે આવ્યા નાવા જેવું કામ નવ દીઠી નાવા એક બાંહણ્યું રથ ઝાલી એક બાંહસ્યું તરિયા ગંગા નદી અસરાલી.. ૨૩ સાડા બાસઠ જન જેહ છે વિસ્તાર મધ્ય ભાગે થાકા નારાયણ તેણ વાર પાંચ-પાંડવ બલિયા તરીગયા નદી એહ હું રિએ થાકે અતુલિ બેલ સહિ તે ૨૪ વિસામો ખાઈ વિલિ નિજ બાંહિ વિસ્તારિ ગંગા ઉતરીયા નારાયણ સુવિચારિ પાંડવને મિલિ કહે-જે હતા બહુ બલવંત પદ્મનાભ ન જીયે જે તુમ વયરી અત્યંત પાંડવ વલતુ કહે નાવાઈ ચઢી અમે આવ્યા તુમ બલ જેવાને સંતાડી અમે નાવા સાંભળી તસવણ કે ધોકુલ હરિ થાય કહે પ્રીતિવિજય સુણે પાંડવ મુરખ થાય. ૧૬/૫ [૧૦૮૪ો ઢાળ ઃ કૃષ્ણ પાંડવ પ્રતિ ઈમ કહે રે આણી રીસ અપાર મેટો સમુદ્ર તરી કરી રે ધાતકી ખડ મઝારે ધાતકીખંડ મઝારિ રે જાણુ અમર કંકા તિહાં નયરી વખાણ પદ્મનાભ રાય જીતીય તમને દ્રૌપદી આલી ન ઓળખ્યા અમને. ભવિકજન સાંભળ શ્રી જિનવાણ આણંદ આશીયે રે અધિક અમૃતથી હાઈ મનમાં જાણીયે રે બલ જાણ હવે મારો રે / લેઈ લેહને ડેડ પાંડવના રથ જે હતા રે તે કીધા સતખંડ શતખંડ રથ કરી દીધે દેટે કે કૃષ્ણ નરેસર માટે નારાયણ નિજ નગરીઇ જાવે નવનવા ઓચ્છવ તિહાં પિણ થા... ૨ પાંડવ નિજનગરે ગાયા રે પ્રણામે તાતના પાયે દેસાટે અમને દીયે રે રસ ધરી હરિરાયે હરિરાયે દેસો દીધે અમે પણ તેને હાંસો કીધે જે ઉપર મેટા કરે રીસ તેહને સહિ રૂઠો જગદીશ... ૩ ?
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy