________________
સઝાયાદિ સંગ્રહ ત્રુટક : અબળા કાં વિસારે સ્વામી - અવધે બેને જે
અવધે જોઈ જિનરક્ષિતનું નામ લઈને રે માહરે મનિ વાહલે છે તું હિ હું પણ વાહલી તુઝને જિણપાલક જે તાહરભાઈ અળખામણે છે મુખને.. ૧૪
મુઝને રાખે, નહિંતર તુજ આગળ મરીશ તે ઈમ ભાખે તુમ મુખ દેખાડો કાંઈ દયા મનિ અણિ જિનરક્ષિત એહવે ચૂકી તેહ સપરાણે ત્રુટક : પરાણે તસ નયણુ વયણની અંગની ચેષ્ટા દેખી
સેલગ યક્ષને રીસ ચઢી તવ નાખ્યો તેહને ઉવેખી પડતે જિનરક્ષિતને દેવી ખડગે ખંડ કરી મારે
ચારે દિશ ઉછાળી નાખે વયર પિતાને સંભારે... ૧૫ હવે રતન દેવી જિનપાલકને પાસે કયાને મીઠા તેજ વયણ પ્રકાશે
પિણ તે નવિ ચલીઓ ચિત્તમાંથી લવલેશ
દેવી ગઈ નિજ સ્થાનક નર આ નિજદેશ ત્રુટક : નિજનાગરી જિનપાલકને યક્ષ મૂકી તસ વળી
દિલગીર થાતાં માતા પિતાને આવીને તે મળીએ સમાચાર કહ્યો જિનરક્ષિતને માત પિતાને સુણાવે મૃત્યુકાય કરીને તેનો શેક રહિત તે થાવે. પછે માત પિતાએ પૂછે પૂરવની વાત જિન પાલકે તે કહ્યા સુખદુઃખના અવદાત વિલસે સુખ સઘળાં જિન પાલક તજી શેક
એણિ અવસર નગરીઈ વિચર્યો મુનિવર શેક ટક : વિચર્યો થોક મુનિવરે જાણી જિન પાલક સુણી ધમ
દીક્ષા લેઈ અંગ ભણી સબ પાયે સ્વર્ગ સૌધર્મ આઉ સાગરેપમ બે પાળી મહાવિદેહ અવતાર કમ ખપાવી મુગતિ જાૌ જિહાં છે સુખ ભંડાર ઈમ સાધુને સાધવા તજીને ભોગ સંભારે જિનરક્ષિતની પરિ ઘણે સંસાર વધારે સંસારતણું સુખ પાછા ન વાં છે જેહ
ભવ સંસારને સહિ પાર પામ્યા મુનિ તેહ ત્રુટક : તે મુનિવર ભવ સાગરનો સહિ પામ્યા પાર નિરધાર
જિન પાલની જેડિ કહાણું જ્ઞાન ક્વિા ભંડાર ઈમ નવમોધ્યયન સવિસ્તર સાંભલયે નર નારિ શ્રી હર્ષવિજય કવિરાજ નો સેવક પ્રીતિવિજય જયકાર. ૧૮