________________
ઝાતા ધમકથા સત્રની સજઝાય
૯૩૫ સૂલઈ ઘા નર દેખીને બોલે કિમ આપદ પામો તે વાત હિયાની ખેલે હુ વાહણ ભરીને ચાલ્યો કકદીને વાસી ભાંગ્યું પિત સમુદ્રમાં આ એહને આવાસી ગુટકઃ એહને આવાસે આવી રહ્યો સુખ વિલસું હું નિત્યે
એક દિન કાંઈ અપરાધથી દેવી કેપ ચઢયે નિજચિત્ત શૂલઈ ઘાલ્યો તવ મુઝને મારે નરમ ભાખે અસ્થિના ભંડાર પડ્યા છે તેમને પણ નવિ રાખે...૧૦ ઈમ વયણ સુણીને વળતા પિણ કહે એમ દેવીના હાથથી કહે અમે છૂટીઈ કેમ ? કહે પુરૂષ પૂરવ દિશે સેલગ યક્ષને નામે
દેહરૂ છે સેલગ અશ્વરૂપ રહે તેહમે ગુટક તેહમાં રહિતા અમાવસિ ચઉદસિ પૂર્ણિમા દિન આવે
કેહને તારું કેહને પાળું ઈમ તે વયણ સુણાવે તે માટે તેમણે વેહલા થઈને સેવા કરે જઈએહની
મન શુદ્ધિ તસ ચાકરી કરતાં પીડા ટલયે તેહની ૧૧. ઈમ સાંભળી હરખ્યા આવ્યા જિહાં છે વાવી અઘેલી પૂજે યક્ષને આણી ભાવિ બહુ ફુલ ચઢાવે વિનયે કરેલ પ્રણામ સેલગ આવ્યાનો સમય થયો વલિ જામ ત્રુટક : જામ સમય થયે યક્ષ આવ્યાને કેહને તારું પાછું
તવ તે બેલે સ્વામી અમને તારે ઈસ સંસાર યક્ષ કહે–દેવીને વયણે જે તહે નચળે કાંઈ તે તુમ દેશે હું પંહચાડીશ નહિંતર રહસ્ય યાંઈ. ૧૨ તુમ આણ વહેચ્યું સહિમું ન જેસ્યું તેહ તવ શેલક યક્ષે
અધરૂપ કર્યું એહ તે બેને બેસારી
ચંપા મારગ જાય હવે કામ કરીને
દેવી આવે નિજ ઠાય ત્રુટક : નિજ ઠામે આવીને નિરખે દેવી ન દેખે તેને
અવધિ જોયું શેલગ યક્ષ તેલેઈ જાવે છે એહને રસ ચઢાવી ખડગ લેઈ આવી વયણ આકરા મૂકે
તેહિ પણ તન મનથી તે નર લગાર માત્રા નવિ ચૂકે ૧૩ તવ તસ મન પડવા મીઠા વયણ તે બેલે શૃંગાર વિરહની લાગે અમૃત તેલે મુઝ સાથે રમતા લીલા કરતા જેહ જલ કીડા કરતા કાં વિસારે તેહ