________________
ઝાતા ધર્મક્યા સત્રની સાથે
•
૯૩૭
૧૦. ૧૦૩ હમ સામ જબ આમલિ દશમે અધ્યયન ભાસેજી સમેસર્યા રાજ ગ્રહીઈ વીરજી ગૌતમ પ્રશ્ન પ્રકાશેજી. સેહમસામિ૦૧
સ્વામી કહે કિપરિ એ જીવઠો વધે ને હીણ કેમજી • તવ જિનરાજ કહે સુણ ગૌતમ ! ચંદ્ર વધે ઘટે જેમ જી. એ ૨ અંધારે પખવાડે ચંદ્રમા દિનદિન ઘટતા જાવેજી પડવે બીજ ત્રીજને ચોથે એકેક કલા ઘટાવે છે.” અમાવાસિને દિન ભૂલથી સઘળી ચંદ્રકળા નવિલહઈજી ચંદ્રતણ પરિ ઈહાં ઉપમા સાધુ સાધવીને કહીઈજી - ૪ દીક્ષા લેઈ હિણ કરે નિત ચારિત્રને આઠમાતાજી તેહજ પ્રાણીઓ હીણ થાઈજી ઈમ કહે જગને તાજી... - ૫ તેહ જ ચંદ્રમા ચઢતે પર પડવેથી કલા વાઘેજી અનુક્રમે આવે પુનિમને દિન કલા સેળ તિહાં વાઘજી. . ઈમ સાધુ સાધવી પંચ મહાવ્રત ગુણે કરીને વધારે પિતે પણ બહુગુણ કરી વાઘે અંતે શિવ સુખ ધારે.. . જિમ રાહુની સંગતિ કરતે ચાંદે હીણો થાઈજી જબ સંગતિ તજે તે રાહુની નિરમલ ચંદ્ર કહાવેજી... - કુસંગતિ ઈમ મુનિ પણ વિણસે સુસંગતિ સુખ ધારીજી શ્રી હર્ષ વિજય કવિરાજને સેવક પ્રીતિ વિજય જય કારીજી.... ૯
૧૧૧િ૦૭૪ સુણ ભવિ પ્રાણી જિનવર વાણી જે સિદ્ધાંત વખાણી રે પ્રશ્ન પૂછે ગૌતમ શ્રીવીરને કહે પ્રભુ કરૂણા આરે, સુણ ભવિપ્રાણ૦૧ આરાધક ને વિરાધક જેવડે કહો સ્વામિ કિમ કહિયા રે કહે વીર વાવદાન બહુ વૃક્ષ સમુદ્ર તટ રહયા છે ? ફૂલ્યા ફુલ્યા ઘણુ શેભાં ધરતા એતલે દ્વિપન વાતા રે વયા પણિ નવિ સહ્યા વૃક્ષે કેતલા ના થાતા રે... - ૩ પાંડુરા ફુલ પત્ર થયા કેહના કેતલા સુકી જાવે રે સમુદ્ર વાયરા વાયા જે તે તવ કેતલા સુખ પાવે રે..૪ પત્ર કુલ ફળે કરી ફળીયા ઈમ મુનિ ઉપનય દીધો રે જે સાધ સાધવી ભાવ આણ બહુ મહાવ્રતને ભાર લીધે રે. . ૫ સાધુના વચન સહે અહિયાસે પરના ન સહે એકે રે સવિરાધક કહ્યોભગવંતે જાણે આણી વિવેકે રે... - ૬