________________
૯૧૨
સજઝાયાદિ સંગ્રહ, ખમી વેદન પુઢવિ મચ્છ કછ જાવ કાલ અનંતઉ બહુ દાહ પીડી ભમત ભમતાં ભરતક્ષેત્ર વિદીત તિહાં નયર ચંપા સાગરદત્ત ઘરિ હુઈ તેવર બાલિકા સાગરઈ પરણી સારવાહ સુતિ નામ તસુ સુકુમાલિકા તસ ફરસાઈ રે
સાગર કુંઅર બહુ બલઈ તેણઈ છાંડી રે - ભિક્ષુક પણ તિમ પરજલઈ દાન શાલા રે
અજજા તિહાં ગોવાલીયા તસુપાસઈ રે.
દીક્ષા લીઇ સુકુમાલીયા સુકુમાલીયા વનિ લેઈ આતાપન છઠ છઠઈ અનુદિનઈ પંચ ગેઠિલ એક વિશ્વા દેખી ચિંતઈ તે મનાઈ એહ સંયમનઉ ફલ અછઈ તઓ મુઝ પંચ ભર્તા પરભવઈ થાય એવું કરિ નિયાણું ઈસાણઈ દેવી હવાઈ.. ૩ કપિલપુરિ રે દ્રુપદરાય ધરિ અવતરી નામઈ દુપદી રે લક્ષણ શ્રાવક ગુણ ભરી પાંચ પાંડવ રે આવ્યા પરણવા કાજ એ કુપદીપણિ રે પૂજઈ શ્રી નિરાજ એ જિન રાજ પ્રતિમા પુછ પરણું હસ્તનાગપુર આવએ પાંડવે માન્યઉ છિલ નારદ દ્રુપદી ન સંભાવમાં ઘાતકી ખંડઈ અમર કંકી રાજધાની નરવરૂ. પદ્મનાભઈ દુપદી હરાવી દ્વારાવતી રે કૃષ્ણનરેસર રાજીએ ત્રિર્હ ખંડઈ રે જેહનઉ ભડવા ગાજીઓ તેણઈ કૃષ્ણઈ રે પાંચ પાંડવ સાથઈ મિલી તરી સાગર રે દ્રુપદી વાલી મનરલી. મનરલી સાગર વેગિ ઉતરિ ગંગા પાંડવ ઉતરિ દેવી ગંગાતણઈ સાનિધિ તરી હરિ ગુણસ્તવ કરશે કહઈ પાંડવ બલ પરીક્ષા કરી નાવ ન મોકલી સુણી કૃgઈ દઉ દેસટલે પાંચ પાંડવ નઈ વલી... ૫ વાસુદેવની રે અણુ પામી પાંડવે પાંડુ મથુરા રે દક્ષિણ વાસી તિણ હવઇ પુત્ર પ્રસવઈ રે દુપદિ પાંડુસેન કુંઅ સમોસર્યા રે થેશ ભગવન મણહરૂ ગણહરૂ થેરા પાસિપાંડવ નારિસ્યું સંયમ લી ચૌદ પૂરવ ભણ્યાં તેણે સંયમતપસ્યું ચિત્ત દીઠ સુવ્રતા અજજા પાસિ દીક્ષા લઇ તિહાં વર દ્રુપદી ભણ્યાં અંગ ઇગ્યાર જપ-તપ કરછ બહુલ દ્રપદી. પાંચ પાંડવ રેનેવિંદણ સોરઠ ચલ્યા નેમીશ્વર રે ગિરિનાર શિવપુર મિલ્યા તે સાંભળી રે પાંડવ અણસણ ઉચ્ચરછ શેત્રુજઈ રે કેવલ પામી સિદ્ધિ વરઈ
કર