________________
જ્ઞાતા ધર્મકથાની સજા
૯૧૧
૧૫ ૦િ૫૮) ચંપા નયરી જિત શત્રુ રાજા સારથવાહ ધનાવઉ નામ તે ચંપાથી કૃણિ ઈસાણિ અહિછત્તા નગરી ધન ઠામ, કામ- ૧ કામ સુખઈથી વિરમ ભવિયણ ! મનિ ધરિ નિમલ પાલઉ સીલ ઈહ કઈ સુખ સંપત્તિ લહીઈ પરમવિ મુગતિ તણું લહેઉ લીલ , ૨ સેઠ ધનાવઉ લેઈ કરી આણુઉ અહિછિત્તા ભણું કરઈ પ્રયાણ સાથઈ ગૃહસ્થ અનઈ ઘણું લિંગી અરથી જનનઈ દિઈ બહુદાન... ૩ દેસ પ્રાંત જઈ તે ઉતરીયા મેટઈ સાદિ કરાવઈ ઘાસ આગઈ નદિ ફલાં બહુતરૂવર તેહનાં ફલ મમ ખાજો લેક .. ૪ નંદિ ફલાં પાસ જઈ રહી આ સેવ કર વઈ પુનરપિ ઘોષ મીઠાં ફલ દીસઈ અતિ સુંદર સેઠ કહઈ વાડયઉ તે કઈ ફેક ૫ શેઠ તણાં જેણુઈ વચન ન માન્યાં હુંસિ કરીનઈ તે ફલ ખાઈ જિમ જિમ ત કુલ રસ પરિણમીઉ તતક્ષણ તે સીવ યમરિ જાય . ૬ એણુઈ ન્યાઈ જે સંયમ લેઈ પંચ ઈદ્રીય સુખ કામ ઈ જેય ઈહ લેક તે આ પદ પામઈ પરભાવિ લહઈ બદ્ગતિ તેય - ૭ સેઠ વચત માન્યઉ તિહાં જેણઈ તેણઈ નંદીકલ છાંડયા દ્વરિત કુશલઈ ખેમઈ તે ઘર પહંતા પામ્યા તેણઈ સુખ ભરપૂર... . ૮ ઈમ જે સંયમ લે છે મુનિવર પંચ વિષય સુખ છાંડઈ જેહ Uહ લકઈ તે દેવતણ પાર પરભાવિ શિવ સુખ પામ તેલ ,, ૯ સાથે વાહ ધનાવઉ કુસલઈ અહિ છિત્તા પુરિ કરઈ પ્રવેશ કામ કરી ચંપીપુર આવઈ વિલસઈ લખમી સુખદ અસેસ , ૧૦ અન્યદા સેઠ લઈ વર દીક્ષા દેવથયઉ લહસ્યાં શિવરાજ એહવા ઋષિના સમરણ કી જઈ પમણુઈ હર્ષઈ ઋષિ મેઘરાજ . ૧૧
૧૬ (૧૯૫૯) ચંપાપુરિ રે ત્રિણિ વસઈ સહોદરા સેમદત્ત રે સમભૂત ધનેરા તે વિહુ તણી રે ભાર્યા નાગરિરી વડી ભૂસિરી રે યક્ષસી રૂપઈ ચડી ચડી રૂપઈ તિણુઇ નયરિ ધર્મ શેષ ગુરૂ પર પર્યા ઉદ્યાન આવ્યા તાસ શિષ્યવર ધમરૂચી બહુ ગુણ ભર્યા થર્મરૂચી મુનિવર માસ પારણિ નાગસિરિ ઘાર આવએ કહતુંબુ પામિ આહારી સવઠસિદ્ધ સુખ પાવએ... ૧ નાગસિરિ રે મહામુનિવરના ઘાતથી હેલી લેકઈ રે ગઈ પડી પાપથી પહુતી છઠી રે મરછ મીનિં સાતમી એમ સાતઈ રેનરક ફિરી બહુદુઃખ ખમી