SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ વધઈ યૌવન રૂપ ચડી મંત્રીનઈ મનિ પિટિલા અનિષ્ટ ગાઢી હુઈ કઈ આય ચિતઈ મનિ ભલા - દાન શાલા દાન દીજઈ સુત્રતા સંગતિ જઈ સાધવી પાસઈ ધમ સાંજલિ સંયમ લેવા ઉમહી... કાકરથ૦ ૩ મંત્રીય ૨ પુછયઉ ઈમ કહી એ સંયમ ૨ પાળીય સાર કિ : દેવતણી ઋદ્ધિ જઉ લહ૩ એ ભગવઉ ૨ સુખ વિસ્તાર કિ મ ત્રીય પુયઉ એમ કહઈ એ લહઉ જઉ તુહે દેવતા ભવ તુહે હું પ્રતિ બેધવઉ એ વાચ દેઈ ચારિત્ર લેઈ સંયમ પાલઈ અભિનવી પેટિલા અજા કાળ કરીનઈ દેવતા સુખ અનુભવાઈ . કનકરથ રાયે કાળ કીધઉ કનકધજ રાજ ભગવાઈ.. . ૪ માતાનઈ ૨ વયઈ મંત્રીનઈ એ માઈ એ ૨ બહુ પરિરાયાક આવતાં ઉઠણ આસણ દીઇ એ પગ સાત ૨ પૂંઠઈ જાઇ કિ માતાનળ થઈ મત્રિનઈ એ મંત્રી વધ્યઉ રાયમાન્યઉ દેવ પિટલ અનુદિનઈ બુઝવઈ મંત્રી રાજગર્વઈ દેવનઈ કાંઈ નવમનઈ. તકે તેહનઈ પ્રતિ બોધવા નઈ રાય ઉપરાઠઉ કી તઉ મંત્રી વાડીમાંહિ પઈસી સમતારસ મનિ ભાવી ઉ... ૫ મ ત્રિીય મત્રિ ચિંતઈ સાવ કારિમાએ સાજણ ૨ પિય પરિવારકિ આપ સવારથ સહુઈ મિથઉ એ કે નહીં ? કેહનઈ આધારકિ મંત્રી ચિંતઇ સવિ કારિમા એ ધારી મનમાં એક જિન ધર્મ દેવ પિટલ બૂઝવઈ જાતી સમરણ લઈ મત્રી પૂરવભવ તિહાં સુકવઈ પાછલ ભવિ મહા પદમરાજા હૃઓ પુંડરીગણ સંયમ પાલી મહા શુક્ર દેવ હૃઓ રિદ્ધિ ઘણી.. - ૬ - તિહા થકી ૨ ચવી મંત્રીય થય? એ સાધવ અનુભવ સારિક પંચ મહાવ્રત આદરઈ એ પિટલ દેવ કરિ જયકારક તિહાં થકી ચવિ મંત્રી થય એ • ઉમાઉ મંત્રી અને પુરવકર ણઈ કર્મક્ષય સઘલાં કરઈ લહઈ કેવલ ધ્યાનનઈ બલિ સિદ્ધિરમણી તે વરઈ એણુઈ ન્યાઈ દુઃખ અપામ્ય કઈ જીવ નવિ ધમ લઈ કેઈક ૫ મઈ બૂઝવ્યઉ ધર્મ મેઘરાજ ઋષિ ઈમ કહઈ.
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy