________________
૯૦૯ -
જ્ઞાતા સૂત્રકથાની સજઝાય બહુંજણ એમ સંતેવીઈજી લેક પ્રસંસઈ સેઠિ અન્યદા સેલ ગઈ કરીજી આરતિ મૂઓ નેટિ. સૌભાગી૦ ૧૦. તિણુઈ વાવી ડેડક થયુંછ સાંભલિ કરતિ સાર જાતી સમરણ ઉપનઉછે. અણુવ્રત કરછ રે ઉચ્ચાર.... , ૧૧. ગૌતમ હું તિહાં આવીયાજી સાંભળી ડેડકરાજ ચાલ્યઉ રાજપથઈ થઈજી વીર જિન વંદણ કાજ.. - ૧૨ - શ્રેણીક પણ આવે તિહાંજી વંદણિ લેઇ પરિવાર એક કિસે રઈ ડેડકઉછ ચાંઉ તે નિરધાર... , ૧૩૪ એકણિ દેસાઈ આક્રમીજી વીર જિન સનમુખ થાય હાથ જોડી જિન સ્તુતિ કરઈજી કાળ કરઈ ભલઈ ભાય. . ૧૪ સોહમઈ સુરવર થયઉજી ચાર પત્ય આઉ પ્રમાણ ક્ષેત્ર વિદેહઈ સીઝસઈજી ગૌતમ ઉત્પત્તિ જાણુ... , ૧૫. એણઈ કારણ મિયાતની સંગતિ દૂરઈ ટાલિ ઋષિ મેઘરાજ કહઈ મુદાજી, જિનવર આણ પાલિ. , ૧૬,
૧૪. [૧૦૫]. તેતલી પુરવર જાણઈ એ બહુ ધન ધાન્ય તણઉ નિવાસ કિ કનકરથ રાજા દીપતઉ એ હયગય રથ બહુલા તાસ કિ તેતલિ પુરવર જાણઈ એ જાણી રૂડી રાય કેરી દેવી પટ પદમાવતી તેતલપુત્ર પરધાન પરવર ચાર બુદ્ધિ તસ જાગતી કલાદ નામ સેનાર એટલે પિટિલા તસ વર ધુલી તે મંત્રી પરણી ઘણુઈ હર્ષ વિવિધ પરિ ઉચ્છવ થયા... કનકરથ રાય ચિંતવઈ એ પુત્રથી રાજ વિનાસકિ જનમ જાતક લેઈ કરીએ વિનગર બહપરિતાસકિ કનક રથ રાય ચીતવઈ એ ચીંતવિ રણ ઘરિ તેડાવઈ તેતલિપુત્ર પ્રતિ ઈમ કહઈ રાય હુંતી પુત્ર છાનઉ રાખઉ તએ ઘર સ્થિતિ રહઈ દેવી જાઉ કુંઅર છાની પિટિવા લઈ લીઈ પિટિલા જાઈ મુઈ બેટી રાણીનઈ આણી દઈ.. કનકરથ૦ ૨. તેતલી મંત્રીયનઈ ઘરિ તે વધઈએ કનક ધજ ર નામ તાસ કિ લક્ષણ ગુણઈ કરી પરવય એ સીખવ્યઉ ૨ કલા અભ્યાસ કિ તેતલીનઈ ઘરિ તે વધઈ એ