________________
જ્ઞાતા ધર્મકથાસૂત્રની સઝાયો
૯૧૩
સિદ્ધિવર્યા પાંડવ કુપદી પણ કરી અણસણ શુભમનઈ બ્રહ્મલકઈ દેવ પદવી
જોગવાઈ સુખ અનુદિનઈ સીઝસઈ વિદેહઈ એમ જાણી નિયાણું દૂર કરશે મેઘરાજ ઋષિ કહઈ ભવિયણ સયલ સિદ્ધિ જિમ તુહે વરઉ. ૭
૧૭ [૧૦૬૦] હસ્ત શીર્ષ પુરવર વડલું રે કનક ધજ તિહાં રાય વાહ વ્યાપારી વાણીયા તિહાં નિવસઈ રે જાણુઈ ધન ઉપાય, સાજણ રે સાજણ માણસ સાંભલઉ રે વસિ કીજઇ રે ઇદ્રીય પંચ. નરભવ રે નરભવ લિહંતા દહલઉ રે....
વસિવ સાજણ-૨ આલેચી તે વાણીયા રે ભર સમુદઈ જાઈ . ઉત્પાત અનેક ઉદરિયા મૂછ ઉ રે તિહાં કાલીવાય.. ૩ મૂઢ દિશા નિર્ધામકા રે
આથડતા તે નીઠ કાલી દીપાઈ જઈ ઉતયાં રે તિહાં ઘેડા રે બહુલા દીઠ ૪ રતન સેનાના આગ૨ ઘણા રે તેણે વાહણ પૂરી પાછા હસ્ત શીર્ષઈ આવીયા રે રાય ભેટયઉરે ભેટણ લેઈ ભૂરિ. ૫ કનક કેતુરાઈ પૂછીયા રે કાંઈ અપૂરવ દીઠ બોલ્યા વળનાં વાણીયા રે કાલી દીપઈ રે ઘોડા ઉકિટઠ, ૬ તઉ રાઈ નર મોકલ્યા રે ઘેડા ઝાલણ કાજિ વાત્ર ચિત્રામ ચંદન પુડા ગુલ સાકર રે કંબલરાજિ... - ૭ એણઈ વાહ પુરીયાં રે તે કાલી દીપ ભાઈ સાકર ગંધ વાજાં દેખી કેઈક ઘા રે દૂરિ પુલાઈ - ૮ તે સુખીયા થયા સાંચઈ રે ઈમ જે ચારિત્ર લેઈ પંચ ઈદ્રી વિષઈ છાંડસ્થઈ સહી ભવિભવિ રે પૂજા લહઈ તે, ૯ બીજા જે ઘેડા લાલચી તે તર તરડા થાય નીલા જવ સાકર વાણી પીતાં ડરે તિહાં બહુ લેભાય, ૧૦ ચક્ષુ શ્રવણ નાક જીભથી રે ઘોડા ઘણું ઝલાય વાહણ તેણુઈ પૂરી કરી
તે સેપ્યા રે કનક કેતુ રાય, ૧૧ કંબ પ્રહારે શીખવ્યા રે તે ઘોડા ઇમ સાધુ પાંચ ઈદ્રીય વિવયે મુંઝસ્ય તે દુખીયા રે ભવ રૂલસ્થઈ અગાધ, ૧૨ પાંચ ઈદ્રીય વિષય છાંડીઈ રે એહવું જાણી જીવ ઋષિ મેઘરાજ કહઈ મુદા જિમ પામું રે તુહે સુખ સદીવ ૧૩
સ-૫૮