________________
૮૯૩ :
જ્ઞાતા ધર્મકથાની સઝાયો ચેષ્ઠ બાધવ દીક્ષા લેઇ રે મહીઅલિ કરઈ વિહાર રે સહસ વરસ સંયમ ધરી રે તનિ થયઉ રોગ વિકાર રે.... (મનશુદ્ધિ) વેયાવચ્ચ બાધવ કરઈ રે રસ લંપટ થયઉ સીધા રે બંધવ વચન અંગી કરી રે સંયમ કરઉ વિરાધ રે. . પ બંધવ વેષ અંગીકરિઉ રે મુનિવેષ લિઉ લઘુભ્રાત રે ચારિત્ર ચામું આદરઈ રે જિનનામ જપઈ દિનરાતિ રે... ૬ સરસ ભોજનઈ કુંડરીકની રે વિસૂચિકા હુ તમ રે રૌદ્રધ્યાનિ ઘણુઈ ઉરતઈ રે પામઉ સાતમિ નરગ ઠામ રે, 9. પુંડરીક દિને થડમાંહિ રે મનિ ધરી ધરમનું ધ્યાન રે સમાધિ મરણિ કરી પામીઉં રે સર્વારથ સિદ્ધિ વિમાન રે. ૮ ધન ધન એહવા સાધુજી રે સુખ સંપત્તિ દાતાર રે પાઠક “રાજરત્ન” કહઈ રે એહ ભણતાં જય જયકાર રે,, ૯
5 જ્ઞાતાધર્મ કથા સૂત્રની સજઝા-મેઘરાજર્ષિકૃત [૧૦૪૪-૬૧] વીર જિણસર વાંદઉં વિગતિસ્થGજી પ્રણમી ગેમ પાય વિસ્યઉ હર્ષ ઈહં ઋષિરાઉજી મેઘ કુમાર ભલઈ ભાય (સહજ ) ૧ સહજ ભાગી સાધુ શિરોમણજી જેહનું ચરિત્ર વિસ્તાર સ્વામી સુધર્મા જ બુ પ્રતિઈ કહઈજી છ અંગ મઝાર... .. નયર રોજગૃહ અતિ રળીયામણુંજી શ્રેણીક તિહાં નૃપ સાર ધારિણી દેવી તસુ ઘરિ સુંદરીજી મંત્રી અભય કુમાર.... - ધારિણી દેવી ગજ સુપનું લહઈજી પૂછયા પતિ રાજ પુત્ર હાસ્યઈ નૃપ તુમ્હ ઘરઈ રાજયઉછ સીધાં સઘળાં કાજ.. , ધારિણે નઈ મનિ દેહલઉ ઉપનઉજી ત્રીજા માસ મઝાર પંચવરણ જઉ જલધરઉન અઈજી વરસઈ મોટા ધાર. દેવ આરાધી દેહલુ પુરવઈજી મંત્રી અભય કુમાર નવમઈ માસઈ પુત્ર રતન જગ્યઉજી નો મઈ મેઘ કુમાર.. કલા બહત્તરિ તેહ ભણવીઓજી પર રમણી આઠ દેવ ગંદકની પરિ ભેગવઈજી વિલસઈ લક્ષમી થાટતેણઈ કાલિઈ વીર સમસજી વાંદઈ મેઘ કુમાર સમઝાવીનઈ તે માતા પિતાજી લીધું સંયમ ભાર.. બાર વિભાગિઈ સુતઉ સાથરઈજી બહુલઉ સાધુ સંચાર પાદ સંઘઈ સાધુ તણઈ કરીજી નવી નિંદ લગાર...