________________
• ૮૯૨
સઝાયાદિ સંગ્રહ
૧૮. સુસમા ચિલાતીપુત્ર ભાસ [૧૦કરી. રાજ ગૃહ રળીયામણુઉ રે ધન સારથ પતિ સાર પંચપુત્ર તેહનઈ ભલા રે સુસમાં પુત્રી સુવિચાર રે, સુણઉ વાણી નરનારી કુમરી લુબધી ચિલાતી કિંકર એ તેહ પર દુ:ખ સંસારિ રે, ૧ માતા-પિતા મન મેહતી રે કરતી કુતૂહલ ગેલિ ચિલાતી દાસ રમાડતું રે તે સાચી મેહણ વેલિ રે.. - ૨ કુચેષ્ટા કરતુ સંસમાસિઉ રે દાસ દીઠ એકવાર ‘સેઠિ ઘરથી કાઢીઉ રે
પાલિ જઇ રહિ ગમાર રે, ૩ ભીલ ઘણું તેડી કરી રે ખાત્ર દેઈ ઘરમાંહિ સુસમાં તેણઈ સંગ્રહી રે અવર સોવન ધન પ્રાહિ રે, ૪ ઘર લુંટી તે સવિ વળ્યા રે પાછલિ ચટિ તવ વાહાર ધન સેવન હાથે ચઢયઉ રે ચિલાતી ન દિઇ પગઠાર રે... ૫ સેઠિ પુત્રસિઉ પરિવરિઉ રે પગલેઈ ચેડઈ ધાઈ દષ્ટો દષ્ટિ તવ મલ્યા રે કુમરી લેઈ ગઈ ન જાઈ રે. . ૬ સંસમાનઉ તેણઈ વધ કરિઉ રે સિર ગ્રહી આધુએ જઈ શેઠ પુત્ર દેખી કરી રે
મનમાંહિ દુ:ખ ન સમાઈ રે. ૭ ખુધા વેદન અતિ ઘણી રે તેણે તિહાં ખમી ન જાઈ સુસમાં આમિષ વાવરી રે સહુઈ નિજ ઘર જાઈ રે... - ૮ ચિલાતી પુત્ર મનિ બીહતું રે સાધુ પાસઈ તવ જાઈ ઉપશમ વિવેક સંવર સુણી રે ભાવ સહિત મુનિ થાઈ રે... - ૯ રૂધિરધઈ પાતાલથી રે કીડી નીકળી અસરાલ ચિલાતી પુત્ર ચાલણી કરિઉ રે વેદના સહી વિકરાલ રે
• ૧૦ અઢી દિવસ વદન ખમી રે પુહતુ દેવ વિમાન રાજરત્ન પાઠક હરખસિઉ રે એહનાં કરઈ ગુણગાન રે.. ૧૧
૧૯. પુંડરીક કંડરીક ભાસ ૧૦૪૩ પુકલ વિજઈ દીપતી રે પુંડરકિણ પુરી ઉદાર રે કંડરીક પુંડરીક દેઈ બંધવા રે ૨ાજરિદ્ધિ જોગવાઈ અપાર રે...(મનશુદ્ધિ) ૫ મન શુદ્ધિ સંયમ આદરૂ રે મ કર પ્રમાદ લગાર રે કુંડરીક પરિ દુઃખ પામસિઉ રે શ્રી જિન કહિ હિતકાર રે.. .. ૨
સુગુરૂ સમીપિ ધરમ દેસના રે નિસુણ પામ્યા વઈરાગ રે - લધુબંધવ રાજિ થા પીઉ રે કહિ નહી તુઝ વ્રત લ ગ રે .. ૩