________________
-૮૯૪
સઝાયાદિ સંગ્રહ મનમિ ચિંતઈ એ ઋષિ દેહિલાજી થાઈ પ્રભાત જિવાર
વીર જિસેસર નઈ વાંદી કરીછ માંડઉં ઘર વ્યાપાર... હજય ૧૦ - ઢાળ : રવિ ઉગમતઈ આવીયઉ રે વીર જિણેસર પાસ વિર બેલાવઈ શ્રી મુખઇ રે ઉભએ મનિ ઉલ્લાસ રે..(મહા) ૧૧ મહા સાંભલિ નિરતી વાણિ તું ગુણમણિ કેરડી ખાણિ તું શુભમતિ હીડલઈ આણિ જિનવચનઈ ભ્રાંતિ મ જાણિ રે. ૧૨ ઈહાંકી ભવ પાછલ્યઈ રે ત્રીજે ગિર વૈતાઢય છદંત સુમેરૂ પ્રભ હાથીઓ રે સહસ ગજઈ કરી આઢય રે....૧૩ ગ્રીષ્મ કાલિઈ દાવાનલઈ રે દાઘઈ તે ગજરાજ પુહતુ એક સરિ એકલું રે પાણી પીવા કાજ રે... . પાણી થોડઉ કચરે ઘણે રે ખૂતઉ તે અંતરાલિ પૂરવ વૈરી હાથઈ રે
પી તે તતકાલ રે...... સાત દિવસ વેયણ વેદી રે વીસસત વસાઉ - કાલકરી વિંધ્યાચલઈ રે પુનરપિ થયઉ ગજરાજ રે.. .. ૧૬ ચઉદંત મેરૂપ્રભ રાતડઉ રે સાતમાં પરિવાર વનદવ દેખી ઉપનઉં રે
જતી સમરણ સાર રે.. . ૧૭ વનદવ ઉરિવા કજિઈ રે હાથી કરઈ ઉતકાઠિ જયણ પરિમિત માંડલઉ રે ગ ગાઈ ઉપકદિ રે... - ૧૮ ઉહાલઈ દવ પરજલઈ રે ખંભ્યા સઘળા પ્રાણ - સીહ ગજાદિક જીવડઈ રે મંડલ કીધઉ ઠાણું રે... ૧૯ સસલઉ એક ઉભા રેહવા રે પામઈ નહીં કહાં લાગી તઈ પણ કાન ખmળવા રે ઉપાડયઉ તિહાં પાગ રે... , ૨૦ ગજ એક હેઠિ સસલઉ રાઉ રે લાગઉ અતિ સુકુમાલ - જીવદયા મનિ લેખવી રે રાખ્યઉ પગ અંતરાલિ રે... આ રાત્રે અઢી વનદવ દૌઉ રે સસલઉ પહંત ડામ - હાથી પણ ત્રટી પડયઉ રે મૂઓ શુભ પરિણામિ રે...
જીવદયાનઈ કારણઈ રે શ્રેણીક ઘરિ અવતાર ગજભવે જે દુઃખ તઈ સહ્યાં રે તે તું કાં ન સંભાર રે.. , વયણ સુણું જગગુરૂતણાં રે ચિંત્ય મેઘ કુમાર જાતી સમરણ તે લહઈ રે બિઈનયણું કરવું સાર રે... ', ૨૪ પુનરપ દીક્ષા આદરદ રે જપ તપ કીધ ઉદાર - વિપુલ ગિરઈ કરઈ મેઘજી રે સંથાર મને હાર રે... , ૨૫