________________
૮૮૮
સઝાયાદિ સંગ્રહ
રાજ ગૃહઈ વીર પધાર્યા રે ગૌતમાદિક મુનિ પરિવારે રે મહર્થિક સુર એક તિહાં આવાહ રે વિધિ વંદન કરી મનિ ભાવિક છે. જિન૦૨ તિહાં ગૌતમ પૂછયા સામી રે ભગવન! કહે એ કુણ ગુણધામી રે વીરજિન કહે સુણ ગણધાર રે હાં વાસી નંદિ મણિકાર રે. ૩ એકદા મુઝ મુખિ ધરમ નિસુણી રે શુદ્ધ શ્રાવક વ્રત ગઈ સુગુણી રે સાધુ વિરહઈ સમક્તિ હીણઉ રે અઠમતપઈ તરસાઈ ખીણુઉ રે..૪ વૈભાર પર્વત પાસઈ વાપી રે ચિહુદિસિ વનસિઉ એક કાપી રે મઠ સત્રાગારપણિ કીધઉ રે અનુક્રમિં મિથ્યાફલ લીધઉ રે.પ. અંતકાલિ સેલરેગ ઉપના રે બહુ વેદનિ ગઈ તસ સન્તા રે આર્તિધ્યાનઈ મરો જલઠામિં રે દુર્દરહુએ મણિકાર નામ , ૬ નિજવાપી દેખી જાતિ સમરિઉ રે મિથ્થામતિથી તવ સરિઉ રે શુદ્ધ માન માટી જળ લેતુ રે મુઝધ્યાન ધરઈ મન ગમતું રે..૭ એક દિનિ મુઝ આગમન નિસુણી રે વંદન આવઈ ભાવિ પ્રાણ રે શ્રેણીક હય ખુર તલ મરીઉ રે સૌથમિઈ સુર અવતરીઉ રે.. ૮ આવીએ બહાં નિજ ઋદ્ધિ લેઈ રે વિધિ પૂરવ વંદન તે રે એવાં પ્રભુનાં સુણ વયણું રે હરખે હવાં ગૌતમ નયણું રે... - ૯ જિન વંદનાદિક મનિ ભાઈ રે તેહ નર વંછિત ફલ પાવઈ રે દુર્દર પરિ સાવક હાયે રે છઠઈ અંગિ સંબંધ જોયે રે. ૧૦ શુદ્ધ સમકિત લહી મમ ચલસિઉ રે નંદી પરિ દુર્ગતિ વરસિઉ રે કહે રાજરતન ઉવજઝાયા રે સુણ સહુ શ્રાવક ભાયો રે..૧૧
૧૪. તેતલપુત્રભાસ [૧૦૩૮) જ નવિ જીવ દુખ ભગવાઈ રે માન ભંગ નવિ હાઈ રે, સુગુણનર તાં લગઈ ધરમ ન કેઈ કરઈ રે તેતલિસુત પરિ જે રે...(ધરમ) ૧ ધરમ કરઉ ઉલટ ધરી રે ધરમઈ સકલ સંગ રે , વંછિત ફલ હુઈ ધરમથી રે ધરમઈ મને હર ભેગ રે... - ૨ -તેતલિપુરિ ભૂપતિ ભલઉ રે કનક કેતુ સુવિચાર રે , તેતલિ સુત મંત્રી રૂ ૨ પિટિલાસ ઘર દાર રે... , ૩ કનક કેતુ રાજય લાલપી રે પુત્ર પ્રતિ કરઈ ખેડિ રે .. મંત્રીઈ એક સુત રાખીએ રે નિજ પુત્રી તિહાં જેડી રે.... . . ૪ પિટિલાઈ તે ઉછેરી રે દીધઉ કનક દવજ નામ રે , મંત્રી વિરેાધઈ પિટિલા રે મનિ ધરઈ સંયમ કામ રે. . ૫ અનુમતિ પતિ કહઈ તું દીઉં રે સંયમથી સુર વાસ રે . આવી તિહીંથી મુંહનઈ રે જ શીખવઈ ધરમ અભ્યાસ રે..., , ૬