________________
શાતા ધમકથાની સઝાયે
૮૮૯ નારીઈ તે તિમ માનીઉં રે સંયમ લઈ મનરગ રે સુગુણનર વિધિપૂરવ તપ-જપ કરી રે સુર થયે સેહમ સંગિરે....ધરમ૦૭ પુત્ર વ્યંગક બહપાતકી રે આવી હણી ભૂપ રે , કનક દેવજ પાટે થાપીએ રે વાધG સચિવ સરૂપ રે . . ૮ નિજ પતિ નઈ પ્રતિ બોધવા રે માંડયા અધિક ઉપાય રે , તેતલિ સતે નવિ સહિયાં રે સંયમ નાઈ તસ દાય રે.... , , ૯ દેવ પ્રયોગ એકદા રે રાજા હૂએ તસ રૂઠ રે , અપહત્યા મનિ ચિંતવઈ રે તવ દેવ કહિ સુણ દુઠ રે.. પ્રત્યક્ષરૂપ કરી તિહાં રે દેવ જણાવી વાત રે , - ઈહાપેહેં સાંભરિયે રે પુરવભવ અવદાત રે.. શુભ ધ્યાનઈ કેવલ લહ્યું રે દેવતાઈ દીધું રે વેસ રે ભવિ જીવનઈ પ્રતિબંધિતું રે મુગતિ કીયું પસ રે. . . ૧૨ વિસ્તારથી આઝમમાંહિ ? એહના છઈ પર બંધ રે પાઠક રાજરતન કડિઈ રે સક્ષેપઈ સંબંધ રે. . - ૧૩
૧૫ નંદી ફલ ન્યાય ભાસ [૧૦૩૯] શ્રી જિનવાણી સહઉ મનમાંહિ ધરી આણંદ પંચ વિષય સુખ પરિહરઉ પામઉ પરમાણંદ, મેરે લાલ.... સદગુરૂ વચન સંભારિઈ ફલ ઉપનય મનિધારિ.... સદ્દગુરૂ ૧ નદિ ફલ નામિં વૃક્ષનઉ દૃષ્ટાંત કહે શ્રી વીર છે ચંપા પુરીથી ચાલીયે
ધન સારથ વાહ સધીર , ૨ અહિ છત્રા નગરીઈ જાયતાં મલીએ તે અતિઘણુ લેક મહા અટવી માંહિ ગયું ધનપતિ કહઈ દેક.. સરસ સછાય નદિ ફલ તણું જે ફલ ખાસઈ કેઈ મૂછ મદ ઘુમિત થઈ અંતિ તસ મરણજ હાઈ પત્ર રહિત સુકા તરૂતણ નીરસ. જે ફલ ખાઈ પરિણામઈ તે શુભ કહિયાં અજર અમર તેહ થાઈ... શેઠ વચન જેણે માનીયું તેણે લહિઉં વંછિત કામ અણમાનતે ન પામીયું બહુ દુખ જીવ વિરામ. . . ધનપતિ અહિછત્રાઈ જઈ લાવીએ બહુલા દામ , વિલસી અંતે દીક્ષા લેઈને તેણઈ લહિઉં અવિચલ ઠામ.
એહ દષ્ટાંતઈ જિનતણ જે કરઈ વચન પ્રમાણ રાજરત્ન પાઠક ઈમ કહઈ સીખ તુહે સુણઉ સુજાણ. . . ૮