________________
૮૮
તાતા ધર્મકથાની સજા દુરસહ વચન સપક્ષીનાં કહે કઠુઆ વયણ કુપક્ષ ઉભયવચન મનમાંહિ ગ્રહ , આરાધક મુનિ દક્ષ જીવનજી ૫ એ ચઉભંગિ જિનિં કહી - હરખી પરષદ બાર રાજરત્ન ઉવજઝાય ભણઈ , ધન ધન ધરમ આધાર ૬
૧૨. ફરહે. દક ન્યાયભાર ૧૦૩૬). અજ્ઞાની મિશ્યામતી રે હાં પ્રાણી પાપ સંયુત્ત, મેરે સાજના સુગુરૂ સગઈ તે હુઈ રે હાં વિરતી વિષય વિરત્ત
- મેરે જીવના શ્રી જિનકહિઈ હિત આણું ચંપાપુરી સે હમણું રે હાં જિત શત્રુ નામ ભૂપાલ, મેરે સાજના સુબુદ્ધી મંત્રીસર મૂલગુ રે હાં શ્રી જિન ધરમ પ્રતિપાલ...મેરે જીવના ૨ એક દિનિ અને પમ રસવતી રે. સરસ શાક પકવાન મેરે સાજના ભોજન કરતાં નરપતી રે , વખાણુઈ અન્ન પાન... મેરે જીવના ૩ સામંતાદિક તિમ કહિ રે મૂન કરી રહિએ પરધાન મેરે સાજના તતખિણિ રાજાઈ પૂછીલું રે, તુમ્હન નગમિઉ વખાણ...મેરે જીવનારું સુગધ વસ્તુ નિરગધ હુઈ રે - શુભ વલી અશુભ પરિણામ મેરે સજના રાજાઈ તે નવિ હિઉં રે , સહુ પહ, નિજ ઠામ..મેરે જીવના ૫ જીવ કલેવર પરીઉ રે દુરગંધ અતિ અપવિત્ર મેરે સાજના રાય રવાડીઈ જાયતાં રે . ખાઈ જલદીઠG કુચિત્ર. મેરે જીવના ૬ રાય દુગછા બહુ કરઈ રે - સચિવ કહે સુણ વાત મેરે સાજન અશુભ પદાર્થ શુભ હુઈ રે . એ જગિ વિપરીત ઘાત...મેરે જીવન ૭ તેહઈ પણિ નવિ માનિલ રે , સુબુદ્ધિ કરઈ પરપંચ મેરે સાજના ખાઈ જલ લેઈ કરી રે , પવિત્ર કરઈ શુભ સંચ..મેરે જીવના ૮ સુગંધ દ્રષ્યઈ વાસીઉં રે , પાયું પાયું ભેજન કાલિ મેરે સાજના સર પ સવાદિ પુછીઉં રે , મંત્રી કહઈ વચન સંભાલિ..મેરે જીવના પરિખા જ જાણ કરી છે. પ્રતિ બેધ્યઉ રાજાન મેરે સાજના શુદ્ધ શ્રાવક બેહુ થયા રે , અંતે તસુ મુગતિ પ્રધાન..મેરે જીવના ૧૯ એહ દષ્ટાંતઈ જાણ રે વિવિધ પુદ્ગલ પરિવેશ મેરે સાજના રાજ રત્ન ઉવજઝાય કહઈ રે, એહ કથા લવલેશ.... મેરે જીવના ૧૧
૧૩. નંદમણીયાર મેંડકાધ્યયન [૨૦૩૭] જિનવાણ રે જિનવાણ રે આરાધઉ મનિ હિત આણે રે શુદ્ધ શ્રાવક ગુણમણિ ખાણું રે ગુરૂ વિરહઈ થાઈ ગુણ હાણું રે નંદ મણિકાર દષ્ટાંતઈ રે (દ૬૨) દુર સુર થયું એક ચિત્તઈ રે..જિનવાણી