SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સંગ્રહ @ જુઠું ન બોલવા વિષેની સક્ઝાય [૧૦૨૧] મેહવશે શ્રવણે સુણ્યા રે બેલ્યા દુઃખને ધામ વજ કેલક ઈણ સંગથી રે ઈણ ભવ સાથે કામ... (ચતુરનર !); ચતુરનર ! પરિહર વચન અલીક એ તે દુઃખદાયક તહકીક. , ૧, જૂઠ કથકને મુખ કહ્યો રે નગરની છા૨ સમાન તિરિય નય ગતિમૅ ભમે રે પામે દુખ વિણ રેઇન શીતલ ચંદન ચંદ્રથી રે મીઠી વાણુ સહાય , દવ દાહ વળી પાલવે રે વચન દાહ ન ખમાય. મધુર વચન જગ પ્રિય છે રે કટુક સત્ય પણ છોડ , મધુર સત્ય ભાષી તણે રે દરિસણથા સુખ કેડ. , , શુચિવાદી નર જે આ છે રે સફલ જન્મ તસુ ધાર જૂઠા બોલા માનવી રે કેમ ઉતરે ભવપાર... વ્રત શ્રુત સંયમ ભારનો રે. સત્ય વચન છે કેષ દેવ દાનવ ન કરી શકે ? તે ઉપર તિલ દોષ. આનંદ કરીએ ચંદ્ર જયું રે પાય નમે જસુ દેવ રૂપ જાતિ ધનહીન જયું રે તેને એહી જ ટેવ. તાપસ મેગી મુંડીયા રે નાગા ધીવર ધાર કૂડ વચન કહેતાં થકા રે તે છે પાતકકાર. બાધે ધન પરિવાર જે રે તોય ન બેલે અલીક અન્ય પુણ્ય સહુ તેલતાં રે તોહ ન એ સમ ઠીક... બેહરો શઠ ને બબડો રે જ્ઞાનહીન મુખ જોગ - યેની વળી પર શ્વાનની રે પામે ફૂડને ગ. શતાદિક ગુણગણ તણું રે ફૂડ કરે છે હાણ - સુહણે સંગ ન કીજીએ રે જડ વચન દુ:ખ ખાણ... - વંદનીક ત્રણ જગતમે રે વધે દ્રવ્ય પરિવાર સત્ય વચનથી સુખ લહે રે શુચિવાદી અણગાર... પર કારણ વચ જઠનાં રે બેલ્યાં દે દુઃખ લક્ષ અસત્ય વચનથી દુ;ખ લહ્યાં રે વસુ રાજા પરતક્ષ... માનવ દાનવ સુરપતિ રે ગ્રહ બેચર જનપાલ વંદે જિન તે પણ કહે છે સત્ય વચન વતપાલ... - સત્ય વચનથી સુખ લહે રે સત્ય વચન સુખખાણ સત્ય વચન કહે પ્રાણીયા રે દેવચંદ્રની વાણુ. - ૧૩ » અ ૧૪
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy