________________
૭૫ .
જીવરાશીને પદ્માવતી રાણીને ક્ષમાપનાની સજઝાય છીપાને ભવે છેતર્યા
કીધા રંગણ પાસ અગ્નિ આરંભ કીધાં ઘણું
ધાતુવાદ અભ્યાસ. તે મુજ ૦૨ . શૂરપણે રણ ઝૂઝતાં
માર્યા માણસ વૃંદ મદિરા માંસ માખણ ભખ્યા ખાધાં મૂળ ને કદ ખાણ ખણાવી ધાતુની
પાણી ઉલેચ્યાં આરંભ કીધાં અતિઘણું પિતે પાપન સંધ્યાં... અંગાર કમેકીયાં વળી ઘરમેં દવ દીધા શમ ખાધા વીતરાગના કૂડા કોલજ કીધા બિલી ભવે ઉદર ગળ્યા ગિળી હત્યારી મૂઢ ગમાર તણે ભવે
મેં જુ લીંખ મારી.. ભાડભુંજાતણે ભવે
એકેન્દ્રિય જીવ જાર ચણા ઘઉં શેકીયા પાડંતા રીવ...
- ૨૫ . ખાંડણ પીસણ ગારના
આરંભ અનેક રાંધણું ઈધણ અગ્નિના કીધાં પાપ ઉદેક... વિકથા ચાર કીધી વળી સેવ્યા પંચ પ્રમાદ ઈષ્ટ વિગ પડાવીયા રૂદન વિખવાદ.. સાધુ અને શ્રાવક તણાં વ્રત લઈને ભાંગ્યા મૂલ અને ઉત્તરતણાં
મુજ દૂષણ લાગ્યા... સાપ વિંછી સિંહ ચીતરા શકરાબાજ સમળી હિંસક જીવ તણે ભવે
હિંસા કીધી સબળી . સુવાવડી દૂષણ ઘણાં
વળી ગર્ભ ગળાવ્યા જીવાણી (3) ઢળ્યા ઘણું શીલવત ભંજાવ્યા... ભવ અનંત ભમતાં થકાં કીધાં દેહકુટુંબઈ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં તીણનું પ્રતિબંધ. ભવ અનંત ભમતાં થકાં કીધાં પરિગ્રહ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી સારૂં તીશું પ્રતિંબંધ... એણી પેરે ઈહભવ પરભવે કીધી પાપ અખત્ર ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં કરૂં જન્મ પવિત્ર ઈવિધ એ આરાધના ભવિ(ભાવે) કરશે જેહ સમય સુંદર કહે પાપથી - વળી છુટશે તેહ.
૨૭. ,
૩૪