________________
જૈનધર્મ સ્વરૂપની સજઝાય
ક જૈન કેવા હોય ? કોને કહેવાય તે વિષેની ૧૦૨૨). જેને કહે કહ્યું હવે ! પરમગુરૂ ! જેન કહે કયું છે ? ગુરૂ ઉપદેશ વિના જન મૂઢા દર્શન જૈન વિગેરે.... પરમગુરૂ૦ ૧ કહત કૃપાનિધિ શમ–જલ ઝીલે કમ મેલ જે દેવે બહુલ પાપમલ અંગ ન ધારે શુદ્ધરૂપ નિજ જોવે.. . ૨. સ્યાદ્વાદ પૂરન જે જાને નયગર્ભિત જસ વાચા ગુણપર્યાય દ્રવ્ય જે બૂઝે સઈ જૈન હૈ સાચા... ક્રિયા મૂઢમતિ જે અજ્ઞાની ચલત ચલિ અપૂઠા જૈનદશા ઉનમેં હી નહી કહે સે સબહી જૂઠી. પર પરિણતિ અપની કરમનેિ કિરિયા ગવેજ ગહિલે ઉનકું જેન કહે કહ્યું કહીયે સે મૂરખમે પહિલે. જૈન ભાવ જ્ઞાનિમાંહે સબ શિવ સાધન સહીએ નામ ભેખ(વેષ)સું કામ ન સીઝે ભાવ ઉદાસે રહીએ.” જ્ઞાન સકલનય સાધન સાધે ક્રિયા જ્ઞાનકી દાસી ક્રિયા કરત ધરતુ હે મમતા યાહી ગલેમે ફાંસી... ક્રિયા બિના જ્ઞાન નહિં કબહુ ક્ષિા જ્ઞાન બિન નહી યિા-જ્ઞાન દોઉ મિલત રહતે હૈ જ જલસ જલમાંહી... . ક્રિયા મગનતા બાહિર દીસત જ્ઞાન શક્તિ જસ ભાંજે સદ્દગુરૂ શીખ સુણે નહિં કબહુ સે જન જનતે લાજે... . તત્વબુદ્ધિ જિનકી પરિણતિ હૈ સકલ સૂત્રકી કુંચી જગ જસવાદ વદે ઉનહીકે જૈન દશા જસ ઉંચી.
૩ જૈનધર્મ સ્વરૂપની સજઝાય [૧૦૨૩] શિવસુખ ચાહે તે ભજે ધરમ જૈન કે સાર જ્ઞાનવત ગુરૂ પાયકે ચિત્ત ! તું ચેત મહામુનિ રાજા જુઠા કાહિ દિવાની સંજમ વિણ કરણી સુઝ બેટી ક્યું માટી વિષ ફલકી ગેટી... ૨ ચાર-પાંચ મિલી મેટે કીધે હું તે ગારવરસ મધું પીધે જે તુઝ પાડે અવિરત ભલે તે તે મેરૂ ચઢાવી ડેલે... ખલવાણું તુઝ મીઠી લાગે જિનવયણે સુતે નવિ જાગે જે તું પડશી પ્રમાદે ભેળા સેવીશ બહુત નિદહ ગાળા... ૪ તું બહુજન સેવા રાચે છાંડી મારગ કરમ નિકાચે નિર્ગુણ પરગુણ તું કર્યું ગેપ પરગુણ નિસુણી કયું મન કોપ... ૫
વતાર.