SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સક્કો-અક્ષર સંબંધ ઉપદેશક સઝા ૫૪૯ મિ ૬૭૭] ભવે ભવ ભમતે જીવડે રે લાખ ચોરાસી રૂપ જે નહિં ચેતે આપકું રે તો પાવે ભવ કૃપ. રે પ્રાણી ભૂલે મન સંસાર પાયે નર અવતાર.. રે પ્રાણું. ૧ દાન શીયલ તપ ભાવના રે ધરજે ચિત્ત મઝાર ધ્યાન ધરે નિજ આતમા રે મંત્ર જપે નવકાર... - ધ માન માયા તજે રે લોભ લહર કર દૂર પંચ મહાવ્રત પાળીચે રે ઉપજે સુખ ભરપૂર... . જીવદયા ગુણ વેલડી રે અસત્ય અદત્તા ત્યાગ મિથુન પરિગ્રહ છેડીયે રે મનમેં રખ વૈરાગ.. , , સુગુરૂ શીખ સુનલીજી રે કીજે આતમ કામ ચેતનતા શુદ્ધ હેય કે રે પાયે અવિચલ ધામ... . . કિ ૬૪૮) મોહ મમત તજી દીજે પ્રાણી - સમતા નિજ મન આણી રે ઇસ પુદ્ગલકે સ ગ ન કીજૈ. નિજઘટ આતમ લીજે મેહ૦૧ પરવશ જીવ ર લપેટાઈ સુખ દુખ સહ ભાઈ રે તન ધન જોબન માલખજાના સંયા રંગ સમજાના રે.... - ૨ માત પિતા સુત બંધુ દારા સ્વારથ કે પરિવાર રે ઈહ સબ તેરે કામ ન આૌ આપ કીયા ફલ પાવૈ રે... ૩ દાન શીયલ તપ ભાવના ધારો ધર્મદયા મત હારે રે નિશ્ચલ ધ્યાન એકમન રાખે આગમ વચન રસ રાખો રે ૪ સુગુરૂ શીખ માને નર નારી તે પાવૈ મત સારી રે ચેતનતા સુધ આપ સંભાળ પંચ મહાવ્રત પાળે રે... ૫ ચિ ૬૭૯ ગજતન ચિત્ત ધારિયે રે લ દૂર ટળે દુઃખ દંદ રે ભાવિકજન જપ તપ સંયમ સાધના રે હૈ કીજે મને આનંદ રે ગ૦૧ પંચ મહાવ્રત પાળીયે રે લે સાધુકે આચાર રે પહિલે વ્રત સુદ્ધ કીજીએ રે લે જવાજીવ નિહાર રે પટકાયા પ્રતિપાલીયે રે લે સૂક્ષમ બાદર જાન રે , મૃષાવાદ નહિં બલીયે રે લે મત લે અદત્તા દાન રે , , ચેાથો વ્રત ચેક કરે રે લ પંચ વિષય સુખ ત્યાગ રે, પરિગ્રહ મમતા છોડીયે રે લે લેભ લહર હું ભાગ રે . . સમતા મેં સુખ શાશ્વતા રે લે પાવૈ અવિચલ ધામ રે , ચેતનતા સુદ્ધ હોય કે રે લા સારે આતમ કામ રે , .
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy