SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ સઝાયાદિ સંગ્રહ [: ૬૮o - રાગ દ્વેષ નહિં કીજીયે પરિહર મમતા માયા રે સમતાસું કર પ્રીતડી વસિકર મન વચ કાયા રે... રાગ-૧ તન ધન જોબન કારમાં કર અંજલિ જિમ પાણી રે. ખિણઈક મેં ખિર જાયેગા પુદ્ગલ થિર નહિં જાણી રે... - ૨ માતા પિતા સુત બંધવા ઘર ધરણી પરિવારા રે એ સબ સ્વારથ કે સગે કોઈ ન જાસી લારા રે... ૩ જગ બિચ તેરા કે નહીં તું એકાકી અકેલા રે જો અબકે નહિં ચેતીયા ફિર મિલે ઈહિ વેળા રે... , શીખ સુને નર નારીયાં સુગુરૂ વચન ઈમ ભાખે રે ચેતનતા સુદ્ધ હોય કે રાગ દેવ નહિં રાખે રે.. . ૫ ૪િ ૬૮૧] લેભ લહર કર હર પરિગ્રહ છેડી છે લાલપરિગ્રહ છેઠીયે હે લાલ તે પાવે શિવવાસ કરમબંધ તોડીયે હે લાલ કરમ- ૧ લભસે દુગત જાય જગતકે પ્રાણિયા હે લાલ જગતઅતિભે હાય હાસ્ય સાગરદત્ત વાણિયા હે લાલ સાગર૦ ૨ લેભ ન કીજે લગાર ચારમાં તે વડો હો લાલ, ચારમાં પહુચે દશમ ગુણઠાણું લેભથી ફિરપડો હે લાલ, લોભથી ૩ લભ મહરિપુ જાણ મુગત મગરો િહે લાલ, મુગતલેભ તજે જે જીવ કિહે નવિ ટેક્યિ હે લાલ. કિહે ૪ અવિચલ પાવે ધામ સદા સુખ મેં રહે છે લાલ, સદા વાચક ઋદ્ધિ વિજયનો શિષ્ય ચેતન વિજય કહે હે લાલ ચેતન ૫ વિ ૬૮૧૩ વિષયા વિસન નિવારીએ એ સાત વિસન કર દૂર ભવિક જન સાંભળે એ જૂઓ આમિષ પરિહરે એ મઠ પાવૈ નર કૂર... ગણિકા ગમન ન કીજીએ એ આખેટક બહુ પાપ ચેરી તજે નર નારિયાં એ તજ પરરમણ આપ... - ૨ વિસન વિલુદ્ધ માનવી એ જાએ નરક મઝાર શિવ મંદિર જાવાતણ એ તજી વિષય વિકાર... જીવદયા ગુણુ વેલડી એ ઉતારે ભવ પાર પંચ મહાવ્રત આદર એ પાલે નિરતિચાર ઈહ શિક્ષા મન ધારીએ એ સારે વછિત કાજ ચેતનતા ચિત્ત ચેતી એ પાવે અવિચલ રાજ
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy