________________
૫૪૮
સજઝાયાદિ સંગ્રહ 1 [ ૬૭૪] . પાપ કરમ તજી દીજૈ પ્રાણી પાર્ગ ભવનો પારજી પુણ્ય ઉદે મરજનમ જ પાયે મત ભૂલ સંસારજી... પાપ કરમ૦૧ દાન શીયલ તપ ભાવના ભાવો મુક્તિ કે મારગ ચારજી પંચમહાવ્રત સંધ પાળે ટાળે દૂષણ અઢારજી... - ૨ સર્વ જીવથી રક્ષા કીજે
સૂક્ષમ બદર કાયજી નિરખ નિરખિધરણી પગ દીજે - કરૂણાર્વત મુનિરાયજી.. . અસત અદત્તા મૈથુન ત્યાગ બ્રહ્મવ્રત મન ધીરજી પરિગ્રહ મૂછ મમત ન રાખે ચાખે સમતા નીરજી ૪. ચેતનતા સુધ કરણી ધારે સારે આતમ કા ૪જી ગરજનકી શિક્ષા જે માને વિલસે અવિચલ રાજ. . ૫
[ ૬૭૫) ફરસ ઈદ્રી વશ ગજ પડી તે હે બહુ ભારે રે જ્ઞાનહીન બહુ ડેલ
કર્મ રૂપ યહ ચારે રે..ફરસ ઈદ્રી ૧ રસઇદ્રી જિલ્લા તણે
મીન હરે નિજ પ્રાણે રે તે તુમ છતે પ્રાણીયા પરમાતમ ગુણ જાણે રે... - ૨ ભમર સુવાસે લેમીઓ ઘાણ ઈદ્રી રસ માત રે દુ:ખ સંકટ બહુ પાવતે કમલા મિલે જબ રાતે રે.. - ૩ આંખન કે રસનું જલે દીપક માંહિ પતશે રે કુરંગ શ્રવણ રસ મેહિયે સુરનાદ વિષે ઉમંગો રે.. . ઈક ઈક ઈદ્રી સેવતે
પાવે દુકખ અને તે રે પંચ વિષય સુખ પરિહરો ચેતનતા સુદ્ધ સતે રે.... - ૫
=
=
=
બેલ યથારથ બેલીયે રે લોલ લાગે સબ પ્યાર સુખકારી રે અહભવ જસ કીરતિ વધે રે લાલ પરભવ મુક્ત મઝાર.. બેલ૦ ૧ અમૃત વાણું સુહામણું રે લાલ કેકિલ કંઠ રસાલ , ભાષા સુદ્ધ કરે આપણી રે લાલ પંચ મહાવ્રત પાળ , ૨ ક્રોધ માન માયા તજે રે લાલ લેભ લહર કર દૂર છે દેવ ધરમ ગુરૂ સેવી રે લાલ ઉપજે સુખ ભરપૂર છે . ૩ રાગ દ્વેષ નહિં કીૌ રે લાલ એહ સરૂપ નિહાર નિજ ઘટકે પેટ ખેલી રે લાલ કીજે જ્ઞાન વિચાર.. , આતમ ધ્યાન સદા સુખી રે લાલ પરમાતમ ગુણ જાન . ચેતનતા સદ્ધ હોય કે રે લાલ પાવે અવિચલ થાન.. , ,
=
૬