________________
કક્કી-અક્ષર સંબંધ ઉપદેશક સજઝા
૫૪૭ રિ ૬૭૧] દાન શીયલ તપ ભાવ સદા ધરે જિનચું પાવૈ હે પાર સુજ્ઞાની
ધ માન માયા સહુ પરહરે લભતે બાંધે છે ભાર . દાનશીયલ મેહ મમત દત નહિં રાખી ચાખીૌ સમતા હે નીર . ચંચળ ચપલા ચિત્ત નિત્ય ત્યાગીર્ય નિજમન કીજે હો ધીર . ,, ૨ તન-ધન-બન જાણે કારમાં ખિરત ન લાગે છે વાર, જિમ કર અંજલિ નીર વહે સદા વિષયસુખ દીજે હે ટાર. થિર મન ધ્યાન કરી નિજ આતમા ઘટ-પટ ખોલે હો આજ, જનમન રંજન-ભંજન કરમકે ધરમસું સારે છે કાજ , , ૪ નિર્ભયપદ શિવ સુખ નિત્ય શાધતા અવિચલ પાવે છે રાજ . ચેતનતા ચિત્ત સુધ કર લીજી તે રહે તેરી હો લાજ , , ૫
( [ ૬૭ર) ઘર હે ભવિ ધરા નિજ ઘટ આ૫ આતમ હે ભવિ આતમરામ સુહામણજી કર હે ભવ કરે અંતરધ્યાન પાર્ગે હે ભવિ જયું પાળે મન ભાવણાજી ૧
પરસુ હે ભવિ પરસું મત કર પ્રીત જાને હે ભવિ જાન કાયા થિર નહીંછ વિણસેહે ભવિવિણસે પુદગલરૂપ થિર નહીં હો ભવિથિર નહીં યહદેખ્યા કહીછર
ભરમેહ ભાવિ ભરમે કાલ અનંત અબકે હે ભવિ અબકે પુણય ઉદયે ભઈજી ઉત્તમ ભવિ ઉત્તમ નર અવતાર દુર્મતિ હે ભવિ દુમતિ સંદરે ગઈછ૩ આનંદો ભવિ આનંદ ઉપજયા આજ વિલસૈહો ભવવિલસે શિવસુખ શાતાજી અવિચલ હો ભવિ અવિચલ પાય રાજ ફિર નહી હે ભવિફિર નહીં જગમેંઆવતાજી સીઝે (સાધુ) હે ભવિ સીદ્ધ મુક્તિ મઝાર પંચમ હે ભવિ પંચમગતિ પાવે ખરેજી ચેતન હે ભવિ ચેતનતા કર સુદ્ધ કારજ હે ભવિ કારજ સહુ અબકૈસરે જી..૫
૬૭૩] નર-નારી સહુ ચેતીૌજી ' મત વિસરો નિજરૂપ દિવ્ય નયન દેખીજી આતમરામ અનૂપ રે જીવડા ! આપા આપ નિહાલ નિરદૂષણવત પાલીૌજી મત લપટે જગજાલ.. પર સંગત નહિં કીજીયેજી કીજૈ આતમ ધ્યાન તાપાર્થ પરમાતમાં
ઉપજે કેવલ જ્ઞાન, જીવદયા ચિત્ત રાખીૌજી અસત ન કહિયે વૈણ અદત્તાદાન-ચેરી તજજી પા આતમ ચિન... બ્રહ્મવત નિત દરેજી ત્યાગ વિષય વિકાર પરિગ્રહ મમતા પરિહરાજી રાત્રી ભેજન ટાર... દાન-શીયલ-તપ-ભાવનાજી - ઉત્તમ મારગ ચાર ચેતનતા શુદ્ધકી છછ તા પાવૈ ભવપાર.. ,,