________________
સજઝાયાદિ સંગ્રહ -અઢી લાખ દીધું વરસીદાનમાં રે જેમ પુષ્કર જલધાર સંયમ
ચામર છત્રબિરાજતાં (વિંઝાવતા)રે ચાલે જ બુકુમાર... નારી અસરા કિન્નરી રે ગાવે મધુરા ગીત જૈન શાસન ભાવીયું રે ધન ધન તુજ સુવિનીત... કમ બળે કેવળ લહ્યું રે દેવત કેઈ આશિષ વિડ વખત વ્યવહારિયે રે આવી નમાવે સીસ... લુણ ઉતારે બેનડી રે
આવે રાજ દ્વાર વધાવે મુકતા ફળે રે
રાણ સહગણ નાર.. - જંબુને જેવા ભણી રે
ભાગી સનેહ નવ બારી નગરી હતી રે સાંકડી થઈ તસ તેહ. થીવા સુતની પરે રે જેની પરે મેઘકુમાર - તેની પેરે ઓચ્છવ જાણજો રે જ્ઞાતા સૂત્ર મેઝાર....
એમ ઓચ્છવ કરતાં થકાં રે પરવરિયા પરિવાર | ગુણ શીલ તૈયે આવીયા રે જિહાં સોહમ અણગાર.. રથ તરંગ ગજ ઘેડલા રે સવિ ઉભા સરદાર નય વિજય કહે તેને રે જગમાં ધન્ય અવતાર... - ૧૬
ક જ બુસ્વામીને સુધર્મા સ્વામીની હિત શિક્ષાની સજઝાય [૯] - સેમ સ્વામી બે લાલ એણુપેરે ઉપદિશે જખુ નિસુણે બે લાલ મનમાંહિ ઉલસે
ઉલસે નિવસે એક દિવસે દરિદ્રી કઠીયારડે
તે અતિ દુખીયે કાષ્ઠ વેચી કરે એમ વેપા(ગુજા) તે એક દિવસે બેલાલ ગિરિગહુવર ગયો એક વૃક્ષ દેખી બે લાલ મનમાંહે ઉલલચ્ચે
ઉલયે મનમાં વૃક્ષ દેખી છેદીયે હરખે કરી
તસ મૂળી ખણતાં કનક પીઠડી પંચને શું જડી... - પીઠી વાંસે બે લાલ સીર મૂળી ધરે • ઘરે આવતા બે લાલ વૃષ્ટિ થઈ આકરી
વૃષ્ટિ કારણ વેચી ન શકે કાષ્ઠ વાહક તેણે દિને
કાષ્ઠ ભારી કનક પીઠડી લઈ ઘરમાંહે જીને... ૩ - ભેજન આપ્યું બે લાલ ખલ તેણે નિધને ( નિધન રાંધે બે લાલ કંચન ભાજને
કંચન ભાજને તેહ રાંધે સમીધ મૂળીનું કરે તસખંડ દહત અગ સહતાં ગંધ દિશે દિશ વિસ્તરે... ૪