________________
જ બુસ્વામીની સજા જંબુ કહઈ ઉદયન ઋષી ધન ધને અણગારે રે મેઘ મુનીશ્વર મટકા
શાલિભદ્ર સંભારે રે... જંબુ૧૩ : દશ ણ ભદ્ર દીક્ષા વરી ઈદ્ર આવી પાય વાંધા રે પ્રસન ચંદ્ર કેવલ લહી પામ્યા પરમાનંદા રે.. , ૧૪ ગજસુકુમાલ ગુણે ભર્યા
આતમ સાધન કીધાં રે પટમાસી તપ પારણે
ઢંઢણ કેવલ લીધા રે.. ઈમ અનેક મુનિવર હુઆ કહેતાં પાર ન આવે રે અનુમતિ ઘો મોરી માતાજી ખિણ લાખેણે જાવે રે. . ૧૬ પ્રભવે ચેર પ્રતિબધી પંચ સયા પરિવારે રે સાસુ સસરાને બુઝવ્યા તિમ માત-પિતા–નિજનારે રે ૧૭ પંચ સઈ સત્તાવીસ સું જબુ કુમર પરિવરીયે રે પંચ મહાવ્રત આદરી
ભવજલ પાર ઉતરી રે.... ૧૮ જંબુ છેલ્લા કેવલી
તાસ તણું ગુણ ગાયા રે પંડિત શીલ વિજય શિષ્યો સિદ્ધિ વિજય સુખ થાયા રે , ૧૯
* જંબુસ્વામીની દીક્ષાના વર ઘોડાની સજઝાય [૩] સંયમ લેવા સંચર્યા રે સાથે સૌપરિવાર, સંયમ રંગ લાગે આઠે કન્યા સાથે ચલી રે માત પિતા પરિવાર , પૂજ્ય શ્રી જિન રાજની રે વિરચે સત્તર પ્રકાર સૂર્યાભસુરપતિ પરે રે , નાટક વિવિધ પ્રકાર મુખ માલા નીલ કમલસું છાયા રથ ચકડેલ ચુઆ ચંદન છાંટણાં રે કેસરીયા રંગ રોલ... ખુપ સજયો જંબુ શિરે રે મેતી ઝાકઝમાલ સેના મહેલ વે'લ પાલખી રે ધર્મ તણું ઉજમાળ... માતા જગત (નગર)શણગારીયું રે સ્વગપુરી અનુસાર સુરનર જેવા ઉમટયા રે દીક્ષા અધિકાર.. પાંચસે કુંવર શણગારીયા રે પ્રભવને પરિવાર જૈન ધર્મ પ્રભાવથી રે ચેર થયે શાહુકાર.... સાંબેલા સહુ સજજ કર્યા રે આ (કે) શ્રેણીક રાય પડહ વજાવે નગરમાં રે ભવિ જન હર્ષ ન માય. ગવીર વાજા ધન પરે રે વાછત્ર નવ નવ છંદ જે જે શબદ મુખથી લ(ક) હે રે સહેજે માનવ ગ્રંથ...