________________
८४७
જંબુસ્વામીને હિત શિક્ષાની સઝાયે વડ વ્યવહારી બે લાલ પંથે આવતો ઈણ દિશે દેખી બે લાલ પરીમલ પાવતે
પાવત પરિમલ અતિ અનર્ગલ બાવના ચંદન તણે
અચરજ પામી શીશ નામી કહે ભેગી કુણ ગણે.. વડ વ્યવહારી બે લાલ મૂરખને ઈમ કહે રે અજ્ઞાની બે લાલ ચંદન કાષ્ઠ કાં દહે !
કા દહે ચંદન તુજ કંચન દેઉ બમણું એહથી
સુર લેકની પરે સખર મંદિર વિશે સુખ કંચન થકી. ૬ તે નવિ માને બે લાલ મૂરખ પ્રાણી શેઠે તેહને બે લાલ અતિ જડ જાણીયે
જાણીયે તે જડ અતિ અનર્ગલ કહી બહુ ઉવેખીયે
એહને ઉપનય એ છે અંતર શાસ્ત્રમાંહે દેખીયે... ભવપાટણ બે લાલ સંસારી એક વસે જીવ કબાડી બે લાલ એહ સુખ શું ઘસે ?
શું ઘસે એહ સુખ મનુજ ગતી વન સરલા તરુ શ્રાવકપણું
પંચંદ્રીરને ભરી કાયા કનકપીઠડી સમ ગણે ખલતણ વિષય બે લાલ ચંદન શુભમતી તૃષ્ણ અનલ બે લાલ તે લહે દુમતી
દુર્મતિ તેહને શેઠ સદગુરૂ વારીએ બહુ હિતકરી
પણ તે ન માને કરે કાજી જડે શીખ ન આચરી.. ઉપનય નિસુણ બે લાલ ગુરૂ સુખ સહેવા એહ સુખભગ બે લાલ વિષફલ જેવાં - જેહવા વિષફલ અતિ અનર્બલ જાણી જેણે ધરી હર્યો કવિરાજ શ્રી ધીરવિમલ સેવક કહે નય તે ભાવ તર્યા. ૧૦
હિ૫] નિજ વાહનથી ઉતરી આવે સદ્દગુરૂ પાસ વંદન વિધિર્યું સાચવી બેઠા મન ઉલ્લાસ... દ્રવ્ય ભાવ બિહું ભેદસ્યુ વંદે જિનવર દેવ ભૂષણ ભૂષિત દેહર્યું પરિકર સબ સસનેહ... સાસુ સસરા ને વહુ અડત્રણ એમ વીસ "
ષભદત્ત ને ધારિણી પ્રવીણ્યું સગ વીસ.. ૩ ત્રણે ગુણ અણગારનાં દેહ ધારક સાક્ષાત પંચ સયા પ્રભવા તણે સવિ પરિકર વિખ્યાત.... ૪