________________
૮૩૨
સજઝાયાદિ સંગ્રહ
શ્રી ઋષભ શાંતિ વીરને નમી રે ગઈશું જ બુકુમાર રે બ્રહ્મવત ગ્રહ્યું બાલ્યવય પણે રે પછી તો સકલ સંસાર ધન્ય (રૂ)જબુસ્વામીને જે
સ્વામી સુધર્મા બેધ સાંભળી રે - આવ્યા જનનીની પાસ રે દય કર જોડી એમ વિનવે રે અણ હૃદય ઉલાસરે અનુમતિ આપ મારી માવડી રત્નચિતામણી સારિખા રે પાંચ મહાવ્રત સાર રે નાણું દેતાં પણ જે નવ જડે રે તે લેવા થયે છું તૈયાર રે ૩ માતા કહે સુણે બાલુડા રે મ કરે એવી વાત રે ભોગ ભેગવે સંસારના રે
સ્વર્ગના સમ સાક્ષાત રે
સંયમ મત લેજે મેરા હવાના રે ૪ ભંગ તે રોગના કરનાર છે રે કિ પાક ફળના સમાન રે ખાતાં મીઠા લાગે પણ આખરે મૃત્યુ કેરા નિદાન કે અનુમતિ ૫ ભર્યા રે ભંડાર તારા ધન તણાં રે ખાઓ ખરચી લ્યો લાવ રે સાત પેઢી લગે તે ખૂટે નહિ રે વડે એ પુણ્યને પ્રભાવ રે સંયમ ૬ સેના-રૂપા અને માણેક વળા રે હીરા રત્ન અમૂલ્ય રે અજ્ઞાની મુંઝાયે તેહમાં રે હું માનું પત્થરની તુલ્ય રે અનુમતિ હીર ચીર અવલ પીતાંબર રે ૨ ગરંગીલા શણગાર રે લીયે રે હા મારા નાના રે ફરી ફરી નથી મળનાર રે સંયમ ૮ હીર-ચીર-અવલને શું કરું રે શંગાર અંગાર સમાન રે પર પુદ્ગલમાં રાચું નહિં રે રાચે અજ્ઞાની નાદાન રે અનુમતિ ૯ મૃગ નયની તે ગજગાસિની રે રતિ સમ તારે આઠે નાર રે છતી મળી છે તેને કેમ તજે રે ભેગ ભેગ ઉદાર રે સંયમ, ૧૦ દુધ ભરેલી નારી દેહડી રે ખાળકુંડાની સમાન રે અશુચિ વહે છે દ્વાર બારથી રે રાચું કેમ થઈ હું જાણરે અનુમતિ ૧૧ સ્વજન સંબંધી ઘણું તાહરે રે વળી પરિજનને નહિં પાર રે ખમ્મા રે ખમ્મા તને સહુ કહે રે તે કેમ તજે હિતકાર રે સંયમ ૧૨ સગાઓ સ્વાથી છે સંસારમાં રે સ્વાર્થ સંયે નાસી જાય રે કર્મ ઉદય આવ્યા જીવને રે ભાગીદાર કેઈ નવિ થાય રે અનુમતિ૧૩. અમે જીવીએ જહાં લગે રે કરવી ન દીક્ષાની વાત રે વંશ વધ્યાં ભુક્તભેગી પછે રે સંયમ લેજે સુજાત રે સંયમ ૧૪ ઘડી રે ભરોસે નથી દેહને તે પહેલાં-પછી કેણ જાય રે કાળ ભમે છે શિર ઉપરે રે ધાયું કેઈનું નવિ થાય રે અનુમતિ ૧૫