________________
જ બુસ્વામીની સઝાય ગજ સુમાલ ગુણે ભર્યો ખ(ષ)ટમાસી તપને પારણે દશાણ ભદ્દે સંયમ લહી પ્રસન્ન ચંદ્ર કેવળ લહી એમ અનેક મુનિવર હુઆ અનુમતિ લો મોરી માતાજી પાંચસે સત્યાવીસમું પંચ મહાવ્રત ઉચ્ચરી(આદરી) “જબ ચરમ જ કેવલી. પિડિત લલિત વિજય તળે
૮૩૧ આતમ સાધન કીધે રે ઢંઢણે કેવલ લીધે રે... - ૧૧ પાય લગાડ ઈદે રે પામ્યો છે પરમ આનંદો રે.. . કહેતાં પાર ન પાય રે ક્ષણ લાખેણે જાય છે... . જ બુકુમાર પરવરીઓ રે ભવજલ સાયર તરીયે રે. . ૧૪ તાસતણા ગુણ ગાયા રે હેત વિજય સુપસાયા રે... - ૧૫
સરસ્વતી સ્વામીની વિનવું સદ્દગુરૂ લાગુ પાય ગુણ ગાઈશું જ બુસ્વામીના હરખ ધરી મન માંથ..ધનધનાધન જંબુસ્વામીને ચારિત્ર છે વત્સ ! દેહિલું વ્રત છે ખાંડાની ધાર પાય અડવાણે ચાલવું
કરવા ઉગ્ર વિહાર... મધ્યાહ પછી કરવી ગોચરી લે સુઝતે આહાર વેળુ સમાન જે કેળીયા તે કિમ વાળ્યા રે જાય.. - ૩ કેડી નવાણું સેવન તાહરે તાહરે છે આઠ જ નાર ગિ વેળાએ જેગ કાંઈ લીયા ?
સંસાર તણું સુખ સુણ્યાં નહીં ભેગો ભેગ ઉદાર (સંસાર) , ૪ રામે સીતાના વિજેગડે બહાત કર્યો રે સંગ્રામ છતી રે નારી તમે કાં તજે કાં તો ધન ને ધામ , ૫ પરણીને પિયુજી શું પરિહર હાથ મેલ્યાને સંબંધ પછી કરશે સ્વામી ! ઓરત જિમ કીધે મેઘ મુણાંદ , જબુ કહે રે નારી સુણે અમ મન સંયમ ભાવ(આથ) સાચે સ્નેહ કરી લેખ તે સંયમ જે અમ સાથ - ૭ તેણે સમે પ્રભવેજી આવીયા પાંચશે ઘેર સંઘાત તેને પણ જબુએ બૂઝથી બૂઝવ્યા માતને તાત. ધન૮ સાસુ સસરાને બૂઝવ્યા
બૂઝવી આઠે નાર સુધર્મા સ્વામી પાસે આવીયા લીધે જ સંયમ ભાર... . ૯. પાંચસેં સત્તાવીસમું
વિચરે મન ઉદલાસ કમ ખપાવી થયા કેવલી છેદ્યા ભવમેરા પાસ-પહોંચ્યા) મુક્તિ આવાસ. ૧,
સંવત સત્તર(બા) છાસઠે (કુણ્યાપુરી) કડપુર નગરમઝાર ભાગ્ય વિમલ વિજયસૂરિ(સેવક રાયચંદ) ઈમ ભણે, જબુ નામે જયકાર..૧૧