________________
૮૨૭૧
જ્યભૂષણમુનિની સજઝાય પૂરવ ભવની માતડી
પરણું તે ગુણ ગેહ રે જય સુંદરીએ સ્વયંવર આણું અધિક સનેહ રે... - ૪ - તે નિ સુણને પામી
જાતિસમરણ તેહ રે સંયમ ધ્યે સહસ પુરૂષમ્યું વનિતા સાથે અહ રે. એક અનંતપણે હેઈ સંબંધે સંસારી રે એણે પેરે ભાવને ભાવતાં વિચરે પૂરવધારી રે... » ઘાતી કર્મક્ષયે ઉપનું
કેવલ જ્ઞાન અનંત રે પર ઉપકાર કરે ઘણું
સેવે સુરનર સંત રે... - ૭ - ઈમ વિરમે જે વિષયથી વિષમ કટફલ જાણી રે જ્ઞાન વિમલ ચઢતી કળા થઈ (થયે) તે ભવિ પ્રાણી રે
કે જંબુસ્વામીની-માતાપુત્ર સ્રોના સંવાદની સઝાય હિ૬૬) ત્રીસલાને જાયા જનજી તાર્યા નરને નારી રે ચૌદ ચોમાસા કીધા રાજગૃહી પુર્યવંતા પધારી રે...ધન્ય ધન્ય જ બુસ્વામીને : જેણે મેહને વાયે રે લક્ષ બિંદુ ધાર્યો રે આતમ કારજ સાધીયા ઋષભદત્ત તાત જેહના ધારણના જાયા રે ગુણી કુમાર આંબુ જેહની કંચન વરણી કાયા રે.. ધન્ય ધન્ય ૨ - સુધમાં સ્વામીની વાણું સાંભળી ગુણ ખાણી રે ચરણ માંહે ચિત્તડું આણી મીઠી લાગી વાણી રે... - ૩ : માતાજી ! મને અનુમતિ આપ ભાવે સંયમ લેશું રે નાણ અને ચરણ સાધીને શિવ સુખ વેગે વરશું રે... , ઘરણે આઠ પરણું બેટા! હાંશ પુરોને મારી રે પછી સંયમ સુખે લેજે કુલ આપણું અજવાળી રે. . ૫. માતા વયણે પરણી ધરણી જાણીને ગુણ ખાણું રે પ્રિતમ આગે ઉભી યારી મીઠી જેહની વાણી રે , જબુ કહે છે નારી પ્રત્યે સંયમ મુજને ભાવે રે સંસારમાંહિ સુખ જ નથી જીવન અસ્થિર બનાવે રે , કર જોડીને કહે નારીઓ પ્રાણના આધાર રે એમ કેમ છોડીને જાઓ અમને નિરાધાર રે.. પરણીને શું પરિહરો
હાથ બાંહ્ય) ગુહચાને સંબંધ રે પાછળથી પસ્તા થાશે મનડું (માં) હેશે મંદિરે.. - ૯ જુઠી કાયા જુઠી માયા - જઠમેં જગ ભરમાયા રે બહુ કાલ જીવે ભેગજ કીધા તોયે તૃપ્તિ ન પાયા રે... - ૧૦૦