________________
૧૫.
સઝાયાદિ સંગા બાવન ગજની શીલા દેય લાખ ટકા દઈ લીધો સેય અવર વસ્તુ વણજી છે બહુ - કિમ કરી આવે કીપે સહ... ૧૪. અધમારણ આવ્યાત વહી તેજિમ તૂરી દીઠી સહી નાગર નાંખી સંચય કરી તેજિમ તૂરી વહાણે ભરી.. અનુક્રમે આવ્યા નિજપુર ભણી ખબર કરાવે ધાન્યજ તણી દેશ દેશાંતર સેવક ગયા ધાન્ય લઈને કેઠા ભર્યા. ૧૬ પત્ર લખાવી તાંબાતણ દીન હીન લેઈ રાંકજ તણું જે આવીને માંડે હાથ તેહને આપે હાથો હાથ. ૧૭ સંવત બાર પનરો તેરે કાળ પડી ચિહુખંડ માંહે દુકાળ રાય વિસલ દે પાટણ ધણ ખબર કરાવે અન્નજ તણી. ૧૮. વણિક તેડાવી કહે રાજન રાય સાધારણ સુણ્યા છે કાન પૂરો અન્ન કે મૂકે બિરૂદ ઈમ બોલ્યા વિરલ દે રૂદ્દ... ૧૯જગડુ કહે કેદારે ઘણાં ધાન્ય ભર્યા છે અનજ તણું રાંક વડે છું હું તાહરે કાર્ય સમારો એ માહરે... ૨૦ વડ ભીખારી વીસલરાય
આઠ સહસ્ત્ર મૂડા દેવરાય નગર છઠાને રાય હમીર બાર સહસ મૂડા દે ધીર. ૨૧ એકવીસ દીધાં ગજ સુલતાન અઢાર સહસ માલવપતિ જાણ મેદ પાટને રાય પ્રતાપ બત્રીસ સહસ મૂડા મુજ આ૫ ૨૨ શત્રુંજય ગિરનારે વહી
દાન શાળાઓ મંડાવે સહી ચાર ખંડમાંહે જગડુ શાહ પુયે લીયે લખમીને લાહ. ૨૩ ઈદ્ર ચંદ્ર કે સુરતરૂ સાર માનવ નહી એ સુર અવતાર ધન ધન જાતિ શ્રીમલિતણી જેહની કરતિ ચિહું દિશિ(ભ) જણ રદ સત્તર નભ ષટ શ્રાવણમાસ એહ સંબંધ કહ્યો ઉલાસ સાંતલપુર ચોમાસું રહી શ્રાવકજનને અદિરે કહીં. ૨૫ પંડિત માંહે પ્રવર પ્રધાન વીર કુશલ ગુરૂ પરમ નિધાન સૌભાગ્ય કુશલ સદ્દગુરૂ સુપસાય તાસ શિષ્ય કેશર ગુણ ગાય. ૨૬
ૐ જય ભૂષણ મુનિની સઝાય દિપ નમે નમે ય ભૂષણ મુનિ દૂષણ નહિંય લગાર રે શોષણ ભવજલ સિંધુના પિષણ પુણ્ય પ્રચાર રે. નમે નામે કીતિ ભૂષણ કુલ અંબરે ભાસન ભાનુ સમાન રે કસુંબી નયરીપતિ
માત સ્વયં પ્રભા નામ રે . . ૨ પરણ નિજ ઘરે આવતાં સાથે સાવિ પરિવાર રે જયધર કેવલી વદીયા
નિસુણી દેશના સાર રે.. . .