________________
८०४
સજઝાયાદિ સંગ્રહ નામ થકી હવે તે કહુ એ સ્વર ખગે ગધ દેય ફરસ આઠ વર્ણ પાંચનો એ રસ તનું બંધન સેય.. કહ્યું સઘાતન એ સવિ તણીએ પંચ પંચ પચડી જેહ નિર્માણ નામ તે ભેળતાં એ સાલીશ પુરી એહ... સંઘયણ અક્ષર ષટ સહીયે સંસ્થાન ખસ વિવેક અગુરૂ લઘુ ચાર અપજજત્તાએ અશાતા શાતા એક... પ્રત્યેક ઉપાંગ ત્રિણ વિણ કહ્યા એ સુર નીચ ગોત્ર જાણ એ બહેતર પયડી તણે એ અંત હેયે ઈણ ઠામ. છેહ સમયે પયડીતણે એ અંત કરે ગુગવંત આઠે કર્મને એપવી એ પામે સુખ અનંત.. ઈમ અનેક ભેદ સુંદરૂ એ આગમ શાસ્ત્ર મઝાર - મણિ વિજય બુધ ઉપદિસે એ શાસ્ત્રતણે અનુસાર...
૧૫ કળશ ૯િ૪૭) સંખેશ્વર પરમેશ્વર સાહેબ એ સમ દેવ ન દુજે રે
- પુજો પૂજે રે પ્રભુ પાસજીને પૂજો ૧ જેહને નામે નવનિધિ પામે મુક્તિ વધુ તસ કામે સુર નર નારી બે કરજેડી આવીને શીર નામે રે... - ૨ તેહ તણે સુપાયે હરખે ગુણકાણુ સુવિચાર બંધ ઉદય ઉદીરણ સત્તા ભાખી પર ઉપગાર રે... ૩. શાપુર મંડણ શાંતિ જિનેશ્વર મહિમા મહિયલ ગાજે પાસ ચિંતામણી ચિંતા ચૂરે સહસ ફણા જિનરાજે રે૪ કે ર ચંદન મૃગમદ ઘોળી પૂજે જે નર નારી ભાવના ભાવે જિનવર આગે તેની ગતિ વારી રે.... ૫ તપગચ્છ નાયક પુણ્ય પુરી શ્રી વિજય દેવ સૂરદ તસ પટ્ટ ધારક કુમતિવારક શ્રી વિજય પ્રભ મુદે રે ૬ સકલ પડિત શિર મુગટ નગીને કપૂર વિજ્ય ગુરૂ સીસ મણિવિજય બુધ ઈણ પેરે જલ્પ પૂરે સંઘ જગીસ રે . ૭
સમરેવિ વીર જિણસર દેવ જસ સુર–નરપતિ રે સેવ સદ્દગુરૂ તણુ વયણ નિસુણેઉ બોલીસુ ગુણઠાણાને ભેઉ... ગમણા ગમણ તણી ગતિ ચાર સાસય સુખ છે સિદ્ધિ મઝાર કર્મવસિ જવ ચિહુ ગતિ અવતરે ચૌદ રાજને ફરે ફરે.