________________
૮૦૫
ચૌદ ગુણસ્થાનકની સજઝાય સવિ હું જીવની આઠ જ ખાણ અંડજ પિતજ રસજ જાણ સ્વેદજ સંભૂમિ ઉદ ભદ ભેદ ઔપતિક નારકી સુર વેદ.. ૩ જીવ ની ચઉરાશી લાખ કુલ એક કેડી અઠાણ લાખ સહસ પચાસ માનવ ભત્ર વેશો વણ ગંધ રસ જુજુ આ વેશ | જિણ વિણ છૂટકો નહીં લવલેશ.... ૪ દુલહે માનવ ભવ સંસારી ઉ૫તિ આરિજ દેશ મઝારિ શ્રાવક કુલ સંપૂરૂં આય રૂપ રિદ્ધિ સુહ ગુરૂ સમવાય.. રેગરહિત દેવ સાવય મિત્ત નિમલ (જ્ઞાન-ચિત્ત)ને પરઘલ વિત્તા વર સિદ્ધાંત શ્રવણ નિજ કાંનિ (મુનિ સંગતિ ચિતમને સંયમ નિત) લાગઈ ધ્યાનિ.૬ જ્ઞાનવંત ને નિરૂપમ બુદ્ધિ વિનય વિવેક વિચાર સમિદ્ધ (વિશુદ્ધિ) દુલહા ભવ્ય જીવલાભે એહ હવે સાંnળે ગુણઠાણ ભેય. ૭ પહિલઈ ગુણઠાણ મિથ્યાત્વ સમકિતતણું ન જાણે વાત અરિહંત દેવ સુગુરૂ જિનધર્મ શાસન તણે ન જાણે મમ... ૮ બીજુ સાસ્વાદન ગુણ ઠાણ જિનમત કહેતાં માંડે કાન ટ્ર આવલિ લગઈ મન રહઈ પછે વળી મિથ્યાત્વ સંગ્રહઈ.. ૯ ત્રીજે મિશ્ર ભાવ જી જિનવર હરિહર અંતર કિ દુરજન મુનિજનન નિત નઈ સમાધમ બહુ ઈમ ગમઈ. ૧૦ ચઉથે અવિરતિ થાનક જેય ક્ષાયિક સમકિત હિંયડે હોય કંદ મૂલ ફલ પેય અપેય શ્રેણિક પરેજિમ)નિ નવિ લેય...૧ સુણ પંચમઉ વિરતી ગુણ ઠાણ પરિગ્રહ તણે કરે પરિમાણ બાદર છવવધ ટાળે સદા સમકિત દોષ ન આણે કદા. ૧૨ છઠઈ થાનક ઘણે પ્રમાદ નિદ્રા વિકથા કરે વિવાદ નવતત્વ જિનમત જાણે મર્મ તક ન કરે સુધ જિનધર્મ. ૧૩ સાતમેં થાનકિ હુઈ અપ્રમત્ત શમ દમ સંયમ નિશ્ચલ ચિત્ત પિષહ પડિમા પરીસહ સહે કે ચારિત્ત ભાર નિવડે. ૧૪ આઠમે ગુણ ઠણે વળી એહ ચાર કષાય મન મૂકઈ જેહ પર નિંદા પર દ્રોહ નવિ કરે કુડ-કપટ છેડી નિર્વહ. ૧૫ નવમે મૂકઈ સૂક્ષ્મ લેભ કેધ-માન-માયાને ક્ષેભ નવમા રસને સંચય કરે તૃણ મણિ સેવન સમતા ધરે... ૧૬ દશમેં ગુણ ઠાણે વળી એહ આઠ કરમ ચૂરણ કરે જેહ પંચ સમિતિ ત્રિહ ગુપ્તિ નિરત ઈમ સૂક્ષ્મ સંપરાય ચારિત(પવિત્ત)...૧૭ ઉપશમ મેહ ગુણ ઠાણું એડ કમ તણું જિણે કીધું છે રક્ષા માંહિ જલણ જિમ રહે મૃતધર ઈગ્યારમો ઈમ કહે. ૧૮