________________
૯૯૫ 1
ચેસઠ સતીઓની સઝાય
[૭૧] વસે જિનના સુખકાર (પરિવાર) ચૌદસયાં બાવન ગણધાર લાખ અઠવીસ ને અડયાલ સહસ સવે જિન મુર્ણ સંભાલ ૧ લાખ બયાલીસ સહસ બાયાલ ષટસ, ષટ અધિકી સંભાલ જિનકર દીક્ષિત એ સાહણી એ સવિ સંગતિની પાણી ૨. સહસ અડયાલ (બત્રીસ) પંચાવન લાખ વ્રત ધારક શ્રાવક ઈમ દાખ એક કેડિ પણ લાખ અડ(બ)તીસ સહસ શ્રાવિકા જિન ચાવીસ ૩ : વૃષભ આદિ અને શ્રી વીર પુંડરિક ગૌતમ ગણધાર બ્રાહ્મી ચંદન બેલા જાણી આદિ અંત મુણ સાહણ જાણી ૪ - શ્રેયાંસ શ્રાવક સંખ શતક વખાણી સુંદરી સુલસી શ્રાવિકા જાણી જ્ઞાન વિમલ પ્રભુની વહે આણ ચઉવિધ સંઘ કરે કલ્યાણ ૫
* ચેસઠ સતીઓની સજઝાય [૩૨) નામેં પુણ્ય જ્ઞાની કથીયા જે કઈ મુગતિ ગયા ચોસઠ સતીયા : બીજી સુણજે વળી એક ચિત્તે સમરું મન હર્ષે મેટી સતીયાં... ૧ પૂર્વે સાંતા બાધા એહવી શ્રી ઋષભતણી માતા મરૂદેવી સુખે સુખે શિવપુર પહોંતી ધન્ય ધન્ય શાસનમાં મોટી સતી૨ સંજમ લેઈ પામી સુખ એની બ્રાહ્મી ને સુંદરી દેય બેની જિનવયણે અણુતિ
ધન્ય ૨ શાસનમાં મોટી સતી... ૩ઃ વીસે જિનની વડી શિષ્યણી ઘુર બ્રાહ્મી છે ચંદના સિખ્યણી દીપા જેણે જિનમતી ધન્ય ધન્ય પડ્યા ગોવીને ગંધારી
લખમણ સુસમાં ઋકિમણ નારી! સત્યભામા ને જબુવતી ધન્ય (૨) ૦ આઠ અગ્રમુખ શ્રી કુણતણું વલી પુત્ર વહુ દય જાણી છરકાવી દીધે ઋદ્ધિ છતી ધન્ય (૨) • કાલી આદે દસે રાણી
સાંભળી શ્રી વીરતણી વાણી દેહીક કર (૨) મુગતિ ગતિ ધન્ય (૨) નંદાદિક તેરે બીજી
જેન ધર્મમાંહી ભેદી મીજી સંજમ લેઈ પાંચે ઈ દી દતિ ધન્ય (૨) ૦ ત્રેવીસે શ્રેણીકની ભાર્યા ચંદનબાલાપે થઈ આર્યા મુગતે ગઈ આઠે કમ હતી ધન્ય (૨) ૦ ભગુઘરે જસા ઘરણું
કમલાવતી આત્મ ઉદ્ધરણી પ્રતિબુદ્ધા ઈખરાય પ્રતી ધન્ય (૨) ૦
܀
؛
܀ & ;