SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬ સજઝાયાદિ સંગ્રહ સંજમ લીધે ઘર પ્રેમી જેણે ડગતે રાખે રહને મી જગમાં જસ લીધે રાજીમતી ધન્ય (૨) ૦ છેડ દીયા ઘરના ફંદા ભગવંતની માતા દેવાનંદા પાંચ સમિતિ ત્રણે ગુપતિ ધન્ય (૨) ચંદના કષ્ટ સહયાં ઘણા ---- ભાવે બાકળા અડદતણી પ્રતિ લાભ્યા શ્રી મહાવીર જતી ધન્ય (૨) પ્રથમ થાનકની દાતા પાળી આઠે પ્રવચન માતા પ્રશ્ન પૂછયા જયંતી ધન્ય (૨) બેટા શ્રેણીક રાયતણું રાણી મૃગાવતીની નણંદ ભણું એ જયંતી કમ ખપાવીને કરી હતી ધન્ય ૨ દાખે દ્રુપદાને રૂપ સરે પડ્યોત્તર લેઈ ગયો સમુદ્ર પરે પણ મર્યાદા ન મૂકી મતવતી ધન્ય ૨ બેલા બેલાને પારણે કીધે પાણીમાં ઘાલી અન્ન લીધો કષ્ટ પડયામાં ડગી રે નથી ધન્ય ૨ રાવણ પકડી લેઈ ગયે લંકા જબ રામજીને પડે ગઈ શંકા ધીજ ઉતાર્યા સીતા સતાવતી ધન્ય અગ્નિ કુંડલ જલ રાશ કી સીતાજી તનરો સાચ દી સંજમ લેઈ દેવલેક ગતિ ધન્ય. ગુરૂણીની પાળી શિક્ષા ઘર ઘર ફરીને માગી ભિક્ષા પણ ગારવ ન કીધા ગુણવંતી ધન્ય ગુરૂ એ શીખ કઠણ દીધી _શિષ્યએ સાંભભી મયા કીધી કેવલ પામ્યા રાણી મૃગાવતી ધન્ય ૨૧ પદ્માવતી ને મયણરેહ આખી સતીઓના ગુણ કહયા - કષ્ટ પડયામાં ડગી રે નહીં ધન્ય૦ વિજય શેઠ ઘરે નારી વિજય જેણે શીલ પાલ્યા એકણ સજીયા પક્ષત વ્રત ખંડ રે નથી ધન્ય૦ - સંદશના વિરતણી બેટી વ્રત લીધે મિથ્યામત મેટી - સંજમ લેઈ દેવલોક ગતિ ધન્ય તેતલી ઘરે પિટિલા રાણી પીયુસુ કીયો ઉપગાર ભારી શ્રાધા જેણે ધર્મ સ્થિતિ ધન્ય નલ રાજા વનમાં મૂકી પણ પાળે શીયલ નહિં ચૂકી સંજમ લીધે રાણી દવદતી ધન્ય
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy