________________
૭૯૪
સજઝાયાદિ સંગ્રહ સુવિધિતણું ૮૮ ગણધર વરાહ આદિ સુખ કારી નંદ પ્રમુખ ૮૧ ગણધર શીતલના જય કારી
૩, છિત્તર ગણધર શ્રેયાંસજિનના કુક્ષિ નરેસર નામેજી વાસુ પૂજ્યના ૬૬ ગણધર -સુમ આદિ અભરામજી વિમલનાથ ૫૭ ગણધર
મંદર મહીધર આદિજી અનંતનાથ પ૦ ગણેશા
જસ નૃપ આદિ આલ્હાદજી ૪: અરિષ્ટ આદિ તય ચાસીસ ગણધર ધર્મ નાથના વારૂછ ૩૬ ગણધર શાંતિ જિદના ચકાયુધ ભવ તારૂજી કુંથુનાથના ૩૫ ગણધર સંબધ નૃપતિ વડેરાજી ૩૩ ગણી અરજિનના જાણે કુંભ આદિ ગુણ થેરાજી ભિષેક આદિ અઠ્ઠાવીસ ગણધર મલી નાથના સહેજ મલ આદિ ગણધર અટ્ટાર મુનિસુવ્રત મન મેહેજી નામજિન વરના સત્તર ગણધર સંભૂતિ નૃપતિ દેઈ આદેજી વરદત્ત આદિ અગ્યારહ જાણે નેમિનાથ સુપ્રસાદજી આર્ય દિન આદિ દસ ગણુધર પાર્શ્વનાથના કહેસજી ઈદ્ર ભૂતિ ગૌતમ દેય નામે વીર અગ્યાર ગણેશજી ચૌદ સયાં બાવન સવિ જિનનાં ગણધર માની લહીયેજી બેંધિબીજને હેતે જેહનાં નામ ધ્યાન ગુણ કહીયેજી ઈદ્ર ભુતિ અગ્નિ ભુતિ વાયુભૂતિ વ્યક્ત સુધર્મા લહીયેજી મંડિત મોરીય પુત્ર અકપિત અચલ થાત ગુણ વહીયેજી મેતારજને પ્રભાસ એ નામે ' એહ અગ્યાર ગણુ ધારજી અજર અમર નિકલંક પરમપદ પામ્યા જે જિન સારછ લાખ અઠ્યાવીસ અડતાલીસ વળી સહસ સાધુ સમુદાયજી હસ્ત દીક્ષિત વીસે જિનના નમતાં પાપ પલાયજી લાખ ચુમ્માલીસ સહસ છેતાલીસ ખટ શતને ચાર ભણીયેજી સાહુણી શિવસુખ પ્રાણી પ્રણમું વીસ જિનની મુણીયેજી લાખ પંચાવન સહસ અડતાલીસ શ્રાવક સમક્તિ ધારીજી એક કેડી પણ લખ અડતીસ સહસી શ્રાવિકા સવિ પરિવારજી જ્ઞાન વિમલ પ્રભુના મુખથી ભવિ પ્રાણી સંવર ધારીજી તેહને નિત નિત નમતાં વરીયે શિવ સુંદરી જય કારી ૧