________________
ચેરી તજવા વિષેની સઝાયો.
* ચેરી તજવા વિષેની સજઝ [૨૭]. ચેરી ચિત્તથી પરહરે ચેરી ભવ ભય આપે રે ચોરી સંતેષ ક્ષય કરે ચેરી શિવ સુખ કાપે રે, ચોરી ૧ ચેરી કરે જે પાપીયા હિંસામાં તે પૂરા રે સાતે વ્યસને રાગીયા લંપટમાં હાય શૂરા રે..... ૨ કઠણ હૃદય કરી ચાટ નજરે દીઠું ન મેલે રે કુડ-કપટ વિષે રાતડા પુણ્યકમ ને ઠેલે રે.. ૩ નિલજ નિપટ પણું ધરી બોલે કડવા વેણ રે દુષ્ટ બુદ્ધિ ધારણ કરી કહ્યું ન માને કેણ રે.. . ૪ ભગવંતને માને નહીં ઉજ્વલ ધર્મ વોવે રે ગુરૂવાણી નાવ સદ્દહે શુદ્ધમાગને ખેવે રે.. . ૫ ઈહલેકે ફટ–ફટ હવે રાજા શૂળી ચડાવે રે આત રૌદ્ર રડવડી નરકનિગદમાં જાવે રે... ૬ લક્ષ્મી જે ચોરી તણી ઘરમાં રહે નહિં વાસે રે મણિવિજય” કહે ચોરીને કાઢે ગળે દઈ ફસે રે...... ૭
[૯૨૮). પર ધન આમિલ સારિખ ૨ દુઃખ દે પન્નગ જેમ તસુ વિશ્વાસ ન કે કરે છે તે આદરીયે કેમ ? ચતુરનર પરિહરચેરી સંગ. ચેરીથી દુ:ખ ઉપજે રે વળી હાય તનને ભંગ.... - ૧ છાત પિતા સુત મિત્રથી રે તૂટે તેમને નેહ માનવથી ડરતે રહે રે મૃગ જેમ ભયને ગેહ.... . ક્ષણ એક નિંદા કરે નહિં રે મરણ થકી ભય બ્રાંત જો કે મુઝને જાણશે રે તે કરશે મુઝ અંત. વિદ્યા ગુરૂ વાઈ ગમે રે નિજ રક્ષણ નવિ થાય સજજન પણ નિંદા લહે રે તસ્કર સંગ પસાય... ઘાત કરે તૃણુની પરે રે ચારભણી સુહ લોક પંડિત પણ મૂરખ હવે રે મુનિ પણ પામે શેક. . ૫ ઘેર નરક દુઃખ દે સહી રે ચારી કેરી બુદ્ધિ એહની સંગતિ તે તજે રે જે ચાહે નિજ શુદ્ધિ ગિરી ગુફા રણમાં પડયા રે પર ધન લીજે નહિ તૃણુ સમ પણ પર વસ્તુની ૨ મત મન ધરજે ચાહ. શિવ સુખની જે ચાહ છે રે રાખણ ચાહે ધમ સુખ ચાહે ઈશુ પરભવે રે તે નજ એહ કુકમ . .